ગરમીથી બચવા માટે આંબાના છાયડા હેઠે આરામ ફરમાવતા વનના રાજા.કેમેરામાં સતત કેદ થતી રહે છે વનના રાજાઓની હરકતો.વનના રાજાઓનું પરિવાર અહીં વસવાટ કરતું હોવાનું આવ્યું સામે.ખેડૂતોમાં પણ સિંહની હાજરીથી ખુશી નો માહોલ.