City News
Amreli સમાચાર
45 સમાચાર
અમરેલી  જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં બપોર બાદ ધોધમાર વરસાદ જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જાફરાબાદ ના કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ, લોકોને ગરમીથી રાહત
અમરેલી ના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો , મીતિયાળા, બાબરકોટ સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી.
BU Bureau 21 Sep 2026 13
Amreli  નેપાળમાં સંપર્કવિહોણા બનેલા ગોમતીદાસ બાપુ હેમખેમ જાફરાબાદ પરત ફર્યા લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ બાપુનું નામ 20મા ક્રમે હતું
નેપાળ માં સંપર્કવિહોણા બનેલા ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.
નેપાળ માં પૂર ની હોનારત બાદ સંપર્ક વિહોણા બનેલા ગોમતીદાસ બાપુ હેમખેમ જાફરાબાદ પરત ફર્યા , ઢોલના તાલે સ્વાગત થતાં સેવકગણ અને ભક્તોમાં ખુશી છવાઈ.
BU Bureau 20 Sep 2026 16
 વનરાજભાઈ ભુવા – અગ્રણી, બાવીશી બરવાળા ગામ બરવાળા બાવીશી ગામે ખોટી ફરિયાદના આક્ષેપ સાથે સર્વસમાજના આગેવાનો મેદાને
બરવાળાબાવીશી ગામે ખોટી ફરિયાદના આક્ષેપ, નિષ્પક્ષ તપાસની માંગ
અમરેલી ના બરવાળા બાવીશી ગામે ખોટી ફરિયાદ ના આક્ષેપ સાથે સર્વસમાજ ના આગેવા નો અને ગ્રામજનોએ કલેક્ટર તથા SPને આવેદન આપી નિષ્પક્ષ તપાસની માંગ કરી.
BU Bureau 18 Sep 2026 14
 હરેશભાઈ વાળા ધારીના ગોપાલગ્રામ ગામે લાંબા સમયથી વીજ સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષ વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ નહીં આવ્યાનો ગ્રામજનોનો આક્ષેપ
ધારી ના ગોપાલગ્રામ માં વીજ સમસ્યા ને લઈ ગ્રામજનો માં રોષ
ધારી ના ગોપાલગ્રામ માં લાંબા સમય થી વીજ સમસ્યા હોવાનો ગ્રામજનો નો આક્ષેપ છે , PGVCL અધિકારી સમક્ષ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.
BU Bureau 18 Sep 2026 10
Amreli  અમરેલી SP સંજય ખરાતે ખુદ 112 પર કોલ કરી પોલીસની સજ્જતાનો લીધો સરપ્રાઈઝ ટેસ્ટ
અમરેલી SPએ 112 પર કોલ કરી પોલીસની સજ્જતાનો લીધોસરપ્રાઈઝટેસ્ટ
અમરેલી SP સંજય ખરાતે 112 પર ખુદ કોલ કરી પોલીસ ની સજ્જતા ચકાસી , ઇમરજન્સી કોલ મળતાં જનરક્ષક વાન માત્ર દોઢ મિનિટમાં SP કચેરી ખાતે પહોંચી ગઈ.
BU Bureau 16 Sep 2026 16
દારૂ ભરેલી એમ્બ્યુલન્સ ઝડપાઈ 1968 વિદેશી દારૂની બોટલો કબજે કુલ રૂ.10.66 લાખનો મુદ્દામાલ જપ્ત
બાબરાનજીક વિદેશીદારૂ ભરેલી એમ્બ્યુલન્સ ઝડપાઈ એક આરોપી પકડાયો
અમરેલી ના બાબરા નજીક પોલીસે દારૂ ભરેલી એમ્બ્યુલન્સ ઝડપી પાડી , 1968 વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂ.10.66 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો...
BU Bureau 12 Sep 2026 15
અમરેલી અમરેલી સર્કિટ હાઉસમાં ACBનો સપાટો, GERIના બે અધિકારીઓ ઝડપાયા  મટીરીયલ્સ ટેસ્ટિંગનો પોઝિટિવ રિપોર્ટ આપવા 21 હજારની લાંચ માંગી હતી
GERI ના બે અધિકારી ઓ પાસે થી 21 હજાર ની રકમ રિકવર કરાઈ
મટીરીયલ્સ ટેસ્ટિંગ નો પોઝિટિવ રિપોર્ટ આપવા ના અવેજ માં 21 હજાર રૂપિયા ની લાંચ લેવાના આરોપ માં GERI ના બે અધિકારી ઓ સામે ACB ની ટ્રેપ કાર્યવાહી.
BU Bureau 11 Sep 2026 10
અમરેલી  બાઈટ: સુરેશભાઈ ધોરાજીના – દલખાણીયા ગામ ધારીના દલખાણીયા ગામમાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
અમરેલીના લખાણીયાગામમાંદીપડોપાંજરે પુરાયો વનવિભાગને મળી સફળતા
અમરેલી ના ધારી તાલુકા ના દલખાણીયા ગામ માં ગ્રામજનો માં ભય ફેલાવનાર દીપડો વન વિભાગે પાંજરું ગોઠવ્યા ના માત્ર ચાર કલાકમાં પકડી પાડ્યો ગ્રામજનો એ લીધો રાહતનો શ્વાસ
BU Bureau 10 Sep 2026 11
અમરેલીમાં રાજ્યના 10મા અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ સાંસદ ભરત સુતરીયાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન
અમરેલી રાજ્યના 10મા અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ..
અમરેલી રાજ્યના 10 મા અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાંસદ ભરત સુતરીયાના હસ્તે અમરેલીના નવા આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
BU Bureau 03 Sep 2026 21
ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી બેફામ રેતીચોરીનો ગ્રામજનોનો આક્ષેપ સ્થાનિકો અને મહિલાઓએ તંત્રને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ
ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી રેતીચોરીનો ગ્રામજનોનો આક્ષેપ..
અમરેલીના ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનનનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો, કાર્યવાહી માટે તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ આપી રેતી ખનન બંધ કરાવવા માંગ..
BU Bureau 26 Aug 2026 19
અમરેલી અમરેલી ACBની મોટી કાર્યવાહી, સાવરકુંડલા રૂરલના ASI ઝડપાયા ASI શ્યામભાઈ બગડા ₹5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સાવરકુંડલા રૂરલના ASI ₹5 હજારની લાંચ લેતા ઝડપાયા...
અમરેલી ACBએ સાવરકુંડલા રૂરલ પોલીસના ASI શ્યામભાઈ બગડાને ₹5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લાંચની સમગ્ર રકમ રિકવર કરી છે, ACBએ છટકું ગોઠવી ASIને ઝડપી પાડ્યા..
BU Bureau 21 Aug 2026 17
અમરેલી સાવરકુંડલાના ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગ લગાવ્યાનો આક્ષેપ સોફા-ફર્નિચર સહિતનો સામાન સળગ્યો, આશરે ₹50 હજારના નુકસાનની ફરિયાદ
સાવરકુંડલાના ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગ લગાવ્યાનો આક્ષેપ...
સાવરકુંડલા ના ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગ લગાવ્યાનો અને બે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે., પોલીસે કાર્યવાહી શરૂ કરી છે...
BU Bureau 20 Aug 2026 17