District News
Patan સમાચાર
13 સમાચાર
પાટણના હાસાપુર વિસ્તારમાં શ્રેય મોલ પાસે ફાયરિંગની ઘટના બાદ તપાસ કરતી પોલીસ
પાટણના હાસાપુરમાં ધોળા દિવસે ફાયરિંગ, SP સહિત પોલીસ કાફલો દોડ્યો
પાટણના હાસાપુરમાં શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગ થયું હોવાની માહિતી મળી. SP, LCB, SOG અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી.
BU Bureau 17 Nov 2026 25
પાટણ જિલ્લાના રાધનપુરમાં રામલલા ચોક ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે વોકલ ફોર લોકલ કાર્યક્રમનું લોકાર્પણ અને સ્થાનિક કારીગરોના ઉત્પાદનોનું પ્રદર્શન
રાધનપુરમાં વોકલ ફોર લોકલ મેળો, 28 ઓક્ટોબર સુધી પ્રદર્શન
પાટણના રાધનપુરમાં વોકલ ફોર લોકલ કાર્યક્રમનો ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે પ્રારંભ થયો. 22થી 28 ઓક્ટોબર સુધી સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ અને વેચાણ રહેશે.
BU Bureau 22 Oct 2026 35
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા નજીક નેશનલ હાઈવે 27 પર મા ફાઉન્ડેશન અને આર.આર. ચૌધરી પરિવાર દ્વારા મોમાઈ માતાના પદયાત્રિકો માટે આયોજિત સેવા કેમ્પ
રાધનપુરના કલ્યાણપુરા હાઈવે પર મોમાઈ સેવા કેમ્પનું આયોજન
પાટણના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા નજીક NH-27 પર મોમાઈ સેવા કેમ્પ યોજાયો. નવરાત્રીના નવ દિવસ પદયાત્રિકો માટે ભોજન, આરામ, સ્નાન અને માલિશની વ્યવસ્થા.
BU Bureau 16 Oct 2026 39
પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનના પ્રયાસ બાદ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત
રાધનપુરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે કોંગ્રેસના દેખાવો
પાટણ રાધનપુરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેખાવો કર્યા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, પૂતળા દહનના પ્રયાસ બાદ કેટલાક કાર્યકરોની અટકાયત થઈ
BU Bureau 10 Oct 2026 32
સાંતલપુરમાં વરસાદથી જનજીવન પ્રભાવિત, ધારાસભ્યએ રાહત કામગીરીની સમીક્ષા કરી
સાંતલપુરમાં વરસાદથી જનજીવન પ્રભાવિત, રાહત કામગીરી શરૂ...
પાટણના સાંતલપુરમાં 17થી 18 ઇંચ ભારે વરસાદથી ગામોમાં પાણી ભરાયા અને રસ્તાઓ ધોવાયા. ધારાસભ્ય અને અધિકારીઓએ રાહત-બચાવ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી....
BU Bureau 30 Jul 2026 44
પાટણ જસ્કા ગામમાં નકલી બ્લેન્ડર પ્રાઇડ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપીની ધરપકડ
પાટણમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ,ત્રણ આરોપીની ધરપકડ.
પાટણ એલસીબી ટીમે હારીજ તાલુકાના જસ્કા ગામ નજીક દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો , સાધનસામગ્રી સહિત રૂ.77,100નો મુદ્દામાલ જપ્ત..
BU Bureau 13 Jul 2026 42
રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજ મહાસંમેલન, શિક્ષણ અને સમાજ સુધારણા પર ભાર, નવા સામાજિક નિયમોની જાહેરાત
રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું મહાસંમેલન....
પાટણ જિલ્લાના રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું મહાસંમેલન યોજાયું. કાર્યક્રમમાં શિક્ષણ સમાજ સંગઠન અને સમાજ સુધારણાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
BU Bureau 13 Jul 2026 45
રાધનપુર APMCમાં નવા ભવનો અને બનાસ બેંકની નવી શાખાનું લોકાર્પણ, ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ
રાધનપુર APMCમાં નવા ભવનો અને બનાસ બેંકની નવી શાખાનું લોકાર્પણ
પાટણ જિલ્લાના રાધનપુર APMC ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે બનાસ બેંકની નવી માર્કેટયાર્ડ શાખા, APMC કાર્યાલય,..
BU Bureau 12 Jul 2026 51
રાધનપુરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ ₹196 કરોડના સાયબર ફ્રોડ કેસનો પર્દાફાશ કરતી પોલીસ
રાધનપુરમાં ₹196 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
રાધનપુરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ ₹196 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ. સાયબર ફ્રોડ કેસમાં એક આરોપી ઝડપાયો, બે ફરાર.
BU Bureau 01 Jul 2026 50
ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ
ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ
BU Bureau 29 Jun 2026 45
દેલમાલમાં નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
દેલમાલમાં નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
BU Bureau 22 Jun 2026 40
પાટણ ચૌધરી સમાજના યુવાનોની અનોખી પહેલ
પાટણ ચૌધરી સમાજના યુવાનોની અનોખી પહેલ
BU Bureau 18 Jun 2026 55