City News
Vesu સમાચાર
5 સમાચાર
સુરતના સાયન્સ સેન્ટરથી નીકળેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં હજારો હરિભક્તો રથ ખેંચતા અને 'જય જગન્નાથ'ના જયઘોષ કરતા
સુરતમાં સાયન્સ સેન્ટરથી ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા..
સુરતના સાયન્સ સેન્ટરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ,હરિભક્તોએ ભગવાનના રથને ખેંચવાનો લ્હાવો લીધો. સિટી લાઇટ થી વેસુ ઇસ્કોન મંદિર સુધી ભક્તિમય માહોલ.
BH Bhavesh Upadhyay 20 Jul 2026 5
સુરત ગ્રામ્ય પોલીસે કીમ સગીરા અપહરણ કેસમાં ગરબા ક્લાસ સંચાલક અને ખોટા જન્મ દાખલા બનાવનાર આરોપીની ધરપકડ કરી
સુરતમાં ગરબા ક્લાસ સંચાલક સગીરાને ભગાડી ગયો,5 મહિને ઝડપાયા..
સુરતના કીમ વિસ્તારમાં સગીરાને લલચાવી ભગાડી જવાના કેસમાં સુરત ગ્રામ્ય પોલીસે પાંચ મહિના બાદમુખ્ય આરોપી અને ખોટો જન્મદાખલો બનાવવામાં મદદ કરનાર આરોપીની કરી ધરપકડ.
BH Bhavesh Upadhyay 15 Jul 2026 7
સુરત વેસુમાં ઈવી સિલ્વર જ્વેલરી શોરૂમનું ગૌ માતાના પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અનોખું ઉદ્ઘાટન
ગૌ માતાના પૂજન સાથે 'ઈવી સિલ્વર' જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન...
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા 'ઈવી સિલ્વર' જ્વેલરી શોરૂમનું ગૌ માતાના પૂજન, વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
BH Bhavesh Upadhyay 12 Jul 2026 7
 વેસુમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં યુવક ફસાયો..
વેસુમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં યુવક ફસાયો..
BH Bhavesh Upadhyay 09 Jun 2026 8
વેસુ જમીન કૌભાંડમાં દલાલ ઝડપાયો 1.25 કરોડની છેતરપિંડીનો ભંડાફોડ..
વેસુ જમીન કૌભાંડમાં દલાલ ઝડપાયો 1.25 કરોડની છેતરપિંડીનો ભંડાફોડ..
BH Bhavesh Upadhyay 09 Jun 2026 7