District News
Rajkot સમાચાર
ઢાંકના સિદ્ધિવિનાયક મંદિરમાં પત્રથી દાદાને કહે છે મનોકામના..
ઉપલેટા ના ઢાંક સિદ્ધિવિનાયક મંદિર માં ભક્તો પત્ર દ્વારા પોતા ની મનોકામના ગણપતિદાદા ને જણાવે છે. અહીં ગણપતિદાદા મૂષક ને બદલે સિંહ પર બિરાજમાન છે.
ઉપલેટામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પ..
ઉપલેટાના પાંચ દિવસીય નિઃશુલ્ક સેવા કેમ્પમાં સૌરાષ્ટ્રના 175 દર્દીઓને કૃત્રિમ પગ, કેલિપર્સ સહિતના સાધનો આપી આશરે ₹20 લાખની સહાય આપવામાં આવી..
ઉપલેટામાં વાયરલ અને પાણીજન્ય રોગોના કેસમાં ઉછાળો...
ઉપલેટામાં વાયરલ અને પાણીજન્ય રોગોના કેસ વધ્યા છે., સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજ એક હજારથી વધુ OPD નોંધાતાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે..
ઉપલેટામાં નવાપુલનું લોકાર્પણ,ખેડૂતો અને સ્થાનિકોને મળશે રાહત
રાજકોટના ઉપલેટામાં ચીખલીયા અને ભૂતડાદાદા મંદિર માર્ગ પર બનેલા નવા પુલનું રમેશભાઈ ધડુકના હસ્તે લોકાર્પણ, નવા પુલથી સ્થાનિકો અને ખેડૂતોને અવરજવરમાં મોટી રાહત...
ઉપલેટામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હઝરત જલ્દીશાહપીરનો ઉર્ષ મુબારક
ઉપલેટામાં હઝરત જલ્દીશાહ પીરના બે દિવસીય ઉર્ષ મુબારકમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ભવ્ય ઝુલુસ , જમણવાર અને ન્યાજ સાથે હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ અપાયો...
થેલેસેમિયા અને કેન્સર દર્દીઓ માટે માનવસેવાની અનોખી
નરેશભાઈ સુવાના કલ્યાણ અર્થે બાળકોને ભોજન પ્રસાદ
પુરુષોત્તમ માસે ભોજન પ્રસાદનું આયોજન
ઉપલેટામાં ઠાકોરજીને છપ્પન ભોગ, ગોપી મહિલા સત્સંગ મંડળનું આયોજન
ઉપલેટામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવાયો. કીર્તન, ધૂન અને મહાપ્રસાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો.
બળવંતભાઈ માણવરની પ્રતિમાનું અનાવરણ, પુણ્યતિથિ કાર્યક્રમ યોજાયો
રાજકોટના ડમીયાણી ગામે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં પૂર્વ સાંસદ બળવંતભાઈ માણવરની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
