District News
Banaskantha સમાચાર
બનાસકાંઠા ના શિહોરી માં નકલી ચલણી નોટો નો પર્દાફાશ.,
બનાસકાંઠા ના શિહોરી માં જિલ્લા SOG એ 500 રૂપિયા ની 488 ડુપ્લિકેટ નોટો સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા , કુલ રૂ.2.44 લાખ ની નકલી નોટો મળી આવી.
અંબાજી માં ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓને લઈને તંત્ર સજ્જ..
બનાસકાંઠા ના અંબાજી માં 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નો મહામેળાનું આયોજન કરવામાં આવશે ., જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.
અંબાજીમંદિરના ભંડારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ,CCTVમાં ઘટના કેદ
અંબાજી મંદિરના ભંડારમાં ગણતરી દરમિયાન હંગામી કર્મચારીએ રૂ.1.04 લાખનું બંડલ સંતાડ્યું. બંડલ પડી જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો, પોલીસ ફરિયાદ નોંધાઈ...
કાણોદર ગામનું ગૌરવ: ભારતીય સેનાના જવાનનું ભવ્ય સ્વાગત ગામના
અંબાજી ધામે ભવ્ય મહાઆરતી, મોદી સરકારના 12 વર્ષની ઉજવણી
