District News
Botad સમાચાર
બોટાદ માં 54 સરકારી સેવાઓ હવે નાગરિકોને ગામ નજીક મળશે..
બોટાદ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ નાગરિકો ને આધારકાર્ડ , રેશનકાર્ડ , આવક અને જાતિ ના દાખલા સહિત આશરે 54 સરકારી સેવાઓ ગામની નજીક મળશે...
ગઢડામાં જલઝીલણી ઉત્સવ દરમિયાન નૌકા પલટી, તમામનો બચાવ
બોટાદ ના ગઢડા માં જલઝીલણી ઉત્સવ દરમિયાન ઘેલો નદીમાં સંતો, ટ્રસ્ટીઓ અને આગેવાનો સવાર હોડી પલટી ગઈ. તાત્કાલિક બચાવથી તમામને સુરક્ષિત બહાર કઢાયા.
બોટાદમાં રેશનિંગ દુકાનોમાં ગેરરીતિના આક્ષેપ, કલેક્ટરને આવેદન
બોટાદ માં રેશનિંગ દુકાનો માં ગેરરીતિ અને છેતરપિંડીના આક્ષેપ સાથે યુવા ભીમસેનાએ કલેક્ટરને આવેદન આપ્યું. કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી.
મોદીના જન્મદિવસે સાળંગપુરમાં 11,111 દીવડાઓ સાથે સંધ્યા આરતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વિશેષ શણગાર સાથે 11,111 દીવડાઓની સમૂહ સંધ્યા આરતી યોજાશે....
બોટાદમાં ધોધમાર વરસાદ, અનેક રસ્તા અને શેરીઓમાં પાણી ભરાયા
બોટાદમાં ધોધમાર વરસાદથી પાળીયાદ-ગઢડા રોડ, ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લાંબા વિરામ બાદ ખેડૂતોમાં રાહત જોવા મળી.
ગઢડા પોલીસે અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો...
ગઢડા પોલીસે પાલીતાણા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા પોક્સો અને અપહરણ ના ગુના માં ફરાર આરોપી અશ્વિન ધરોળીયા ને એસટી બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો.
સાળંગપુરધામ માં શ્રીકષ્ટભંજન દેવ દાદા નો ભવ્ય શણગાર...
સાળંગપુરધામ માં શ્રીકષ્ટભંજન દેવ દાદા ને એમ્બ્રોઇડરી વાઘા અને સ્વર્ણ આભૂષણો થી શણગારાયા , મંગળા આરતી , શણગાર આરતી અને મારુતિ યજ્ઞ યોજાયા હતા..
સાળંગપુરધામમાં અમાસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવનો ભવ્ય શણગાર
સુરત સહિત દેશભર માં UFBU ના બેંક કર્મચારીઓ ની હડતાળ યોજાઈ , 5 દિવસ ની બેંકિંગ વ્યવસ્થા અને PLI માં ફેરફાર સહિત ના મુદ્દે યુનિયન નો વિરોધ...
શ્રાવણ માસનો ભવ્ય પ્રારંભ, કષ્ટભંજનદેવનો શિવસ્વરૂપ શણગાર...
સાળંગપુરધામમાં શ્રાવણ માસના પ્રારંભે કઠોળ અને ધાન્યથી કષ્ટભંજનદેવનો શિવસ્વરૂપ શણગાર કરાયો., ભક્તોની સુખ-શાંતિ માટે દૈનિક મારુતિ યજ્ઞ શરૂ થયો..
બોટાદમાં યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, ‘છાત્રો કી ગુંજ’
બોટાદમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ચંદ્રકલા નાગોરી સહિત આગેવાનો,કાર્યકરોની અટકાયત કરી..
ભરણપોષણની રકમ નહીં ચૂકવતા કોર્ટે સજા વોરંટ જારી કર્યું..
બોટાદના ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં ₹2.17 લાખ ચૂકવવામાં નિષ્ફળ રહેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો,.આરોપીને શિહોર કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ...
બોટાદના રાણપુરમાં લીંબડી ત્રણ નજીક મુખ્ય માર્ગ બિસ્માર...
બોટાદના રાણપુરમાં લીંબડી ત્રણ નજીક મુખ્ય માર્ગ પર મોટા ખાડા અને ઊબડખાબડ રસ્તાથી વાહનચાલકો પરેશાન., સ્થાનિકોએ ગુણવત્તાસભર અને કાયમી સમારકામની માંગ કરી...
