City News
Upleta સમાચાર
8 સમાચાર
ઉપલેટામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પ  175 દર્દીઓને કૃત્રિમ પગ અને કેલિપર્સનું વિનામૂલ્યે વિતરણ
ઉપલેટામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પ..
ઉપલેટાના પાંચ દિવસીય નિઃશુલ્ક સેવા કેમ્પમાં સૌરાષ્ટ્રના 175 દર્દીઓને કૃત્રિમ પગ, કેલિપર્સ સહિતના સાધનો આપી આશરે ₹20 લાખની સહાય આપવામાં આવી..
BU Bureau 26 Aug 2026 19
ઉપલેટા  ઉપલેટામાં વાયરલ અને પાણીજન્ય રોગોના કેસમાં ઉછાળો સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજની એક હજારથી વધુ OPD
ઉપલેટામાં વાયરલ અને પાણીજન્ય રોગોના કેસમાં ઉછાળો...
ઉપલેટામાં વાયરલ અને પાણીજન્ય રોગોના કેસ વધ્યા છે., સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજ એક હજારથી વધુ OPD નોંધાતાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે..
BU Bureau 13 Aug 2026 22
ઉપલેટામાં ચીખલીયા-ભૂતડાદાદા માર્ગ પર નવા પુલના લોકાર્પણ પ્રસંગે રમેશભાઈ ધડુક
ઉપલેટામાં નવાપુલનું લોકાર્પણ,ખેડૂતો અને સ્થાનિકોને મળશે રાહત
રાજકોટના ઉપલેટામાં ચીખલીયા અને ભૂતડાદાદા મંદિર માર્ગ પર બનેલા નવા પુલનું રમેશભાઈ ધડુકના હસ્તે લોકાર્પણ, નવા પુલથી સ્થાનિકો અને ખેડૂતોને અવરજવરમાં મોટી રાહત...
BU Bureau 23 Jul 2026 22
રાજકોટ ઉપલેટામાં હઝરત જલ્દીશાહ પીરના ઉર્ષ મુબારકમાં ભવ્ય ઝુલુસ, હજારો શ્રદ્ધાળુઓની હાજરી અને હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ
ઉપલેટામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હઝરત જલ્દીશાહપીરનો ઉર્ષ મુબારક
ઉપલેટામાં હઝરત જલ્દીશાહ પીરના બે દિવસીય ઉર્ષ મુબારકમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ભવ્ય ઝુલુસ , જમણવાર અને ન્યાજ સાથે હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ અપાયો...
BH Bhavesh Upadhyay 13 Jul 2026 22
થેલેસેમિયા અને કેન્સર દર્દીઓ માટે માનવસેવાની અનોખી 
થેલેસેમિયા અને કેન્સર દર્દીઓ માટે માનવસેવાની અનોખી 
BU Bureau 29 Jun 2026 21
નરેશભાઈ સુવાના કલ્યાણ અર્થે બાળકોને ભોજન પ્રસાદ
નરેશભાઈ સુવાના કલ્યાણ અર્થે બાળકોને ભોજન પ્રસાદ
BU Bureau 18 Jun 2026 22
પુરુષોત્તમ માસે ભોજન પ્રસાદનું આયોજન
પુરુષોત્તમ માસે ભોજન પ્રસાદનું આયોજન
BU Bureau 16 Jun 2026 23
ઉપલેટામાં ઠાકોરજીને છપ્પન ભોગ, ગોપી મહિલા સત્સંગ મંડળનું આયોજન
ઉપલેટામાં ઠાકોરજીને છપ્પન ભોગ, ગોપી મહિલા સત્સંગ મંડળનું આયોજન
ઉપલેટામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવાયો. કીર્તન, ધૂન અને મહાપ્રસાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો.
BU Bureau 12 Jun 2026 19