City News
Aravalli સમાચાર
34 સમાચાર
અરવલ્લી 19 હજાર વિદ્યાર્થીઓએ આપી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 350 શાળાઓના ધોરણ 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જોડાયા
અરવલ્લીમાં 19 હજાર વિદ્યાર્થીઓએ આપી સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા..
અરવલ્લી ની આશરે 350 શાળા ના 19 હજાર વિદ્યાર્થીઓ એ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી. ધોરણ 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા.
BU Bureau 21 Sep 2026 15
અરવલ્લી બાયડ પોલીસે અંબાજી પદયાત્રીઓ માટે હાથ ધરી સુરક્ષા ઝુંબેશ રાત્રિના સમયે પદયાત્રીઓને લગાવવામાં આવી રેડિયમ પટ્ટી
બાયડ પોલીસે અંબાજી પદયાત્રીઓ માટે હાથ ધરી સુરક્ષા ઝુંબેશ..
અંબાજી જતા માઈભક્તોની સુરક્ષા માટે બાયડ પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી. રાત્રિના સમયે પદયાત્રીઓ વાહનચાલકોને દેખાય તે માટે રેડિયમ પટ્ટી લગાવાઈ રહી છે.
BU Bureau 20 Sep 2026 14
અરવલ્લી મેઘરજમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ, અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશો પરેશાન મદની, ગાયત્રી સોસાયટી અને આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ
મેઘરજમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અરવલ્લી ના મેઘરજ માં અઢીથી ત્રણ ઈંચ વરસાદ બાદ મદની, ગાયત્રી સોસાયટી અને આંબાવાડીમાં પાણી ભરાયા. રહીશોએ કાયમી ડ્રેનેજ વ્યવસ્થાની માંગ કરી.
BU Bureau 18 Sep 2026 15
અરવલ્લી  મુડશી ગામમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર બન્યું શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે પહોંચે છે મુડશીના નાગણેશ્વરી મંદિરે
અરવલ્લી ના મુડશી માં નાગણેશ્વરી માતાજી નું મંદિર...
અરવલ્લી ના મુડશી માં નાગણેશ્વરી માતાજી નું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું , આગાવાડાથી અંબાજી જતા રથયાત્રીઓએ મંદિરે રાત્રિ રોકાણ કર્યું.
JA Jayesh Patel 16 Sep 2026 13
અરવલ્લી અણિયોરથી દેવરાજ ધામ સુધી રામદેવપીર મહારાજની ભવ્ય રથયાત્રા યોજાઈ 52 ગજની વિશાળ ધજા સાથે નીકળેલી રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા
અણિયોરથી દેવરાજ ધામ સુધી રામદેવપીર મહારાજની ભવ્ય રથયાત્રા...
ભાદરવા બીજ નિમિત્તે અણિયોર થી દેવરાજ ધામ સુધી રામદેવપીર મહારાજ ની રથયાત્રા યોજાઈ , 52 ગજ ની વિશાળ ધજા સાથે હજારો શ્રદ્ધાળુ ઓ જોડાયા હતા...
JA Jayesh Patel 15 Sep 2026 13
અરવલ્લી ધનસુરાના ધામણીયા ગામે અખિલ ભારતીય સંત પરિષદની બેઠક યોજાઈ અરવલ્લીના વિવિધ તાલુકાના સાધુ-સંતો અને મંદિરના મહંતો બેઠકમાં જોડાયા
ધનસુરા ના ધામણીયા ગામે અખિલ ભારતીય સંત પરિષદની બેઠક,.
અરવલ્લી ના ધનસુરા ના ધામણીયા ગામે અખિલ ભારતીય સંત પરિષદ ની બેઠક યોજાઈ. સાધુ-સંતોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી બાબા રામદેવજી ની જ્યોત પ્રગટાવી..
BH Bhavesh Upadhyay 10 Sep 2026 7
અરવલ્લી 15મા નાણાપંચની ગ્રાન્ટની ગાઈડલાઈન સામે અરવલ્લી જિલ્લા સરપંચ એસોસિએશનની રજૂઆત સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસકામોને મંજૂરી આપવા DDO સમક્ષ ચાર મુખ્ય માંગ
અરવલ્લીમાં નાણાપંચ ની ગ્રાન્ટની ગાઈડલાઈન સામે સરપંચ ની રજૂઆત
15 મા નાણાપંચ ની ગ્રાન્ટ ગાઈડલાઈન સામે અરવલ્લી જિલ્લા સરપંચ એસોસિએશ ને DDO સમક્ષ રજૂઆત કરી, સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસકામો ની મંજૂરી સહિત ચાર માંગ મૂકી...
JA Jayesh Patel 08 Sep 2026 9
અરવલ્લી મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓને જીવંત કરી
અરવલ્લીના મોડાસા સરસ્વતી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
અરવલ્લીના મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓને જીવંત કરી કાર્યક્રમને ખાસ બનાવ્યો.
JA Jayesh Patel 03 Sep 2026 24
મોડાસા અરવલ્લી મોડાસાના બાડેસર તળાવને મળશે નવી ઓળખ તળાવનું નામ ‘પ્રમુખસ્વામી મહારાજ સરોવર’ રખાશે
મોડાસાના બાડેસર તળાવને નવી ઓળખ, ‘પ્રમુખસ્વામી મહારાજ સરોવર’
મોડાસાના ઐતિહાસિક બાડેસર તળાવનું નામ ‘પ્રમુખસ્વામી મહારાજ સરોવર’ રખાશે., 13 ઓગસ્ટે પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ તિથિ નિમિત્તે તકતીનું અનાવરણ થશે.
JA Jayesh Patel 10 Aug 2026 26
મોડાસા અરવલ્લી મોડાસામાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ મહિલાઓને આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો સંદેશ
મોડાસામાં મહિલા જાગૃતિ શિબિર, સશક્ત પરિવારના નિર્માણ પર ભાર
મોડાસામાં અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજાઈ., મહિલાઓને આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને સશક્ત પરિવારના નિર્માણનો સંદેશ અપાયો..
JA Jayesh Patel 10 Aug 2026 31
અરવલ્લી બાયડમાં છ મહિનામાં RCC રોડની હાલત ખસ્તા સામાન્ય વરસાદમાં મોટા ખાડા પડતાં વાહનચાલકો પરેશાન
બાયડમાં છ મહિનામાં RCC રોડની હાલત ખસ્તા, વાહનચાલકો પરેશાન...
અરવલ્લીના બાયડમાં કરોડોના RCC રોડની માત્ર છ મહિનામાં હાલત ખસ્તા થઈ, વરસાદમાં મોટા ખાડા પડતાં વાહનચાલકો પરેશાન, સ્થાનિકોએ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી...
BH Bhavesh Upadhyay 04 Aug 2026 21
અરવલ્લીમાં 24 કલાક કાર્યરત ઈમરજન્સી સેન્ટર સચેતથી 286 કરોડથી વધુ SMS મોકલાયા
ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત,
ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે., સચેત પોર્ટલથી 286 કરોડથી વધુ SMS મોકલાયા અને NDRF-SDRFની 49 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે..
JA Jayesh Patel 31 Jul 2026 545