City News
Vadodara સમાચાર
વડોદરાના ગોત્રીમાં રોઝ બેરી સ્પામાં ભીષણ આગ, ફર્નિચર બળીને ખાક, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
વડોદરાના ગોત્રીમાં લોટસ અલાઈટ કોમ્પ્લેક્સના રોઝ બેરી સ્પામાં આગ લાગતાં ફર્નિચર બળીને ખાક. શોર્ટ સર્કિટની આશંકા, ફાયર ટીમે આગ કાબૂમાં લીધી.
વડોદરામાં ગંદકી ફેલાવતી બે દુકાનો સીલ, પથ્થરગેટ સાયકલ બજારમાં તંત્રની કડક કાર્યવાહી
વડોદરાના પથ્થરગેટ સાયકલ બજારમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ થતાં V.R. લાઈટ અને રાલસન ટાયર નામની બે દુકાનો સીલ. જાહેરમાં કચરો ફેંકવા બદલ કાર્યવાહી.
વડોદરાના કાલાઘોડા બ્રિજ પર થાર કારની ટક્કર, દિવાળીનું સ્ટ્રક્ચર ધરાશાયી
વડોદરા કાલાઘોડા બ્રિજ પર થાર કારની ટક્કરથી દિવાળીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા, પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી.
વડોદરામાં ટાયર વગર એક કિમી કાર દોડી, નશામાં હોવાની આશંકા..
વડોદરાના અડાણિયા પુલ ચાર રસ્તા નજીક ટક્કર બાદ ટાયર વગર અંદાજે એક કિમી કાર હંકારાઈ હોવાની માહિતી. યુવક-યુવતી નશામાં હોવાની આશંકા, સત્તાવાર પુષ્ટિ બાકી.
વડોદરામાં ચા-નાસ્તાની દુકાનના વિવાદમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો
વડોદરામાં ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીના વિવાદમાં મનમોહનસિંહને કેનાલમાં ધકેલ્યાનો આરોપ છે. ગોરવા પોલીસે સુફિયાન સિદ્દીકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં આગ, ત્રણ દુકાનોને અસર પહોંચી
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં સિદ્ધનાથ ગેટ નજીક ફ્રૂટ બજારની ત્રણ દુકાનોમાં આગ લાગી. સાંકડા રસ્તાને કારણે ફાયર ટીમને મુશ્કેલી, ફાયર સેફ્ટી અંગે સવાલો.
વડોદરાના અકોટામાં સૃષ્ટિ રેસિડેન્સીમાં આગ, વીજ પુરવઠો બંધ
વડોદરાના અકોટાની સૃષ્ટિ રેસિડેન્સીના પહેલા માળે મકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી. ફાયર ટીમે આગ કાબૂમાં લીધી; શોર્ટ સર્કિટની આશંકા, વીજ પુરવઠો બંધ.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 17 ગુનામાં ફરાર ત્રણને ઝડપ્યા..
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 17 ગુના માં ફરાર ત્રણ આરોપીઓને ઝડપી ₹4.50 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પૂછપરછમાં 7 ગુનાની કબૂલાત થયાનો પોલીસે દાવો કર્યો.
વડોદરામાં ઓલીવ ઓઇલની આડમાં દારૂની 7,342 બોટલો ઝડપાઈ
વડોદરા PCB એ રણોલી બ્રિજ નજીક કન્ટેનર માં ઓલીવ ઓઇલ ના બોક્સ ની આડમાં છુપાવેલી 7,342 દારૂ ની બોટલો ઝડપી કુલ ₹95.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ₹72 કરોડે કાયાકલ્પ..
વડોદરાના 146 વર્ષ જૂના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ₹72 કરોડના ખર્ચે આધુનિક કાયાકલ્પ કરવામાં આવ્યો છે , નવા ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ, રેમ્પ અને આધુનિક મુસાફર સુવિધાઓ...
વડોદરામાં SMCનો દરોડો, 1,601 બોટલ સાથે ₹6.90 લાખનો મુદ્દામાલ જપ્ત..
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વડોદરાના વાઘોડિયા રોડ પર બાપોદ જકાતનાકા નજીક હીરાબાનગર વિસ્તારમાં દારૂના ગોડાઉન પર દરોડો , 6.90 લાખનો મુદ્દામાલ જપ્ત...
