City News
Megharaj સમાચાર
મેઘરજમાં આંગણવાડી માર્ગ પર કચરાના ઢગલા, સ્થાનિકોમાં રોષ..
અરવલ્લીના મેઘરજમાં આંગણવાડી તરફના માર્ગ પર કચરો અને ગટરના પાણીથી સ્થાનિકો પરેશાન. વારંવાર રજૂઆત છતાં ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી નહીં થતાં રોગચાળાની ભીતિ...
મેઘરજમાં ખેતરોમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો,બે આરોપી ઝડપાયા.
અરવલ્લીના મેઘરજ પોલીસે કૉપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા., 12 કિલો કૉપર વાયર, બાઈક સહિત ₹64,400નો મુદ્દામાલ જપ્ત કર્યો.
