District News
Vadodara સમાચાર
11 સમાચાર
વડોદરાના ગોત્રી લોટસ અલાઈટ કોમ્પ્લેક્સમાં રોઝ બેરી સ્પામાં આગ, ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી
વડોદરાના ગોત્રીમાં રોઝ બેરી સ્પામાં ભીષણ આગ, ફર્નિચર બળીને ખાક, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
વડોદરાના ગોત્રીમાં લોટસ અલાઈટ કોમ્પ્લેક્સના રોઝ બેરી સ્પામાં આગ લાગતાં ફર્નિચર બળીને ખાક. શોર્ટ સર્કિટની આશંકા, ફાયર ટીમે આગ કાબૂમાં લીધી.
BU Bureau 20 Nov 2026 23
વડોદરાના પથ્થરગેટ સાયકલ બજારમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવા બદલ V.R. લાઈટ અને રાલસન ટાયર દુકાનો સીલ કરવાની કાર્યવાહી
વડોદરામાં ગંદકી ફેલાવતી બે દુકાનો સીલ, પથ્થરગેટ સાયકલ બજારમાં તંત્રની કડક કાર્યવાહી
વડોદરાના પથ્થરગેટ સાયકલ બજારમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ થતાં V.R. લાઈટ અને રાલસન ટાયર નામની બે દુકાનો સીલ. જાહેરમાં કચરો ફેંકવા બદલ કાર્યવાહી.
BU Bureau 20 Nov 2026 17
વડોદરા કાલાઘોડા બ્રિજ પર થાર કારની ટક્કરથી દિવાળીનું સ્ટ્રક્ચર ધરાશાયી, બે વ્યક્તિઓની અટકાયત
વડોદરાના કાલાઘોડા બ્રિજ પર થાર કારની ટક્કર, દિવાળીનું સ્ટ્રક્ચર ધરાશાયી
વડોદરા કાલાઘોડા બ્રિજ પર થાર કારની ટક્કરથી દિવાળીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા, પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી.
BU Bureau 05 Nov 2026 37
Vadodara  વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવની આશંકા વચ્ચે કારને ટક્કર ટાયર વગર અંદાજે એક કિલોમીટર સુધી કાર હંકારી
વડોદરામાં ટાયર વગર એક કિમી કાર દોડી, નશામાં હોવાની આશંકા..
વડોદરાના અડાણિયા પુલ ચાર રસ્તા નજીક ટક્કર બાદ ટાયર વગર અંદાજે એક કિમી કાર હંકારાઈ હોવાની માહિતી. યુવક-યુવતી નશામાં હોવાની આશંકા, સત્તાવાર પુષ્ટિ બાકી.
BU Bureau 30 Oct 2026 29
વડોદરામાં ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીના વિવાદમાં મનમોહનસિંહને કેનાલમાં ધકેલ્યાના આરોપ બાદ ગોરવા પોલીસે સુફિયાન સિદ્દીકીને ઝડપી પાડ્યો
વડોદરામાં ચા-નાસ્તાની દુકાનના વિવાદમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો
વડોદરામાં ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીના વિવાદમાં મનમોહનસિંહને કેનાલમાં ધકેલ્યાનો આરોપ છે. ગોરવા પોલીસે સુફિયાન સિદ્દીકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.
BU Bureau 28 Oct 2026 23
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં આગ, ત્રણ દુકાનોને અસર પહોંચી
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં આગ, ત્રણ દુકાનોને અસર પહોંચી
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં સિદ્ધનાથ ગેટ નજીક ફ્રૂટ બજારની ત્રણ દુકાનોમાં આગ લાગી. સાંકડા રસ્તાને કારણે ફાયર ટીમને મુશ્કેલી, ફાયર સેફ્ટી અંગે સવાલો.
BU Bureau 27 Oct 2026 22
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી સૃષ્ટિ રેસિડેન્સીના પહેલા માળે મકાનમાં આગ લાગતાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી
વડોદરાના અકોટામાં સૃષ્ટિ રેસિડેન્સીમાં આગ, વીજ પુરવઠો બંધ
વડોદરાના અકોટાની સૃષ્ટિ રેસિડેન્સીના પહેલા માળે મકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી. ફાયર ટીમે આગ કાબૂમાં લીધી; શોર્ટ સર્કિટની આશંકા, વીજ પુરવઠો બંધ.
BU Bureau 23 Oct 2026 25
વડોદરા  વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસ પર હુમલા સહિત 17 ગુનામાં ફરાર હોવાની પોલીસની માહિતી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 17 ગુનામાં ફરાર ત્રણને ઝડપ્યા..
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 17 ગુના માં ફરાર ત્રણ આરોપીઓને ઝડપી ₹4.50 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પૂછપરછમાં 7 ગુનાની કબૂલાત થયાનો પોલીસે દાવો કર્યો.
BU Bureau 09 Oct 2026 29
vadodra વડોદરા PCBએ ઓલીવ ઓઇલના બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રણોલી બ્રિજ નજીક કન્ટેનરમાંથી 7,342 દારૂની બોટલો મળી, બે શખ્સો ઝડપાયા
વડોદરામાં ઓલીવ ઓઇલની આડમાં દારૂની 7,342 બોટલો ઝડપાઈ
વડોદરા PCB એ રણોલી બ્રિજ નજીક કન્ટેનર માં ઓલીવ ઓઇલ ના બોક્સ ની આડમાં છુપાવેલી 7,342 દારૂ ની બોટલો ઝડપી કુલ ₹95.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
BU Bureau 15 Sep 2026 33
વડોદરાના 146 વર્ષ જૂના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ₹72 કરોડના ખર્ચે કાયાકલ્પ, આધુનિક સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકાસ
વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ₹72 કરોડે કાયાકલ્પ..
વડોદરાના 146 વર્ષ જૂના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ₹72 કરોડના ખર્ચે આધુનિક કાયાકલ્પ કરવામાં આવ્યો છે , નવા ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ, રેમ્પ અને આધુનિક મુસાફર સુવિધાઓ...
BU Bureau 18 Jul 2026 36
વડોદરા હીરાબાનગરમાં SMCનો દરોડો, 1601 દારૂની બોટલ અને ₹6.90 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપીની ધરપકડ
વડોદરામાં SMCનો દરોડો, 1,601 બોટલ સાથે ₹6.90 લાખનો મુદ્દામાલ જપ્ત..
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વડોદરાના વાઘોડિયા રોડ પર બાપોદ જકાતનાકા નજીક હીરાબાનગર વિસ્તારમાં દારૂના ગોડાઉન પર દરોડો , 6.90 લાખનો મુદ્દામાલ જપ્ત...
BU Bureau 10 Jul 2026 36