City News
Ankleshwar સમાચાર
77 સમાચાર
Bharuch  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સ્પિરિચ્યુઅલ પેલેસનું લોકાર્પણ તાજપુરામાં આધ્યાત્મિક જાગૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ
રાષ્ટ્રપતિમુર્મૂનાહસ્તેગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસનું લોકાર્પણ
પાદરા ના તાજપુરા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એ બ્રહ્માકુમારીઝના ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસનું લોકાર્પણ કરી આધ્યાત્મિક અભિયાન શરૂ કર્યું.
BU Bureau 25 Sep 2026 14
ankleshvar  પાનોલી GIDCની સલ્ફર મિલ કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા ટેકનિકલ ખામીને કારણે સ્ક્રબરનું ઢાંકણું ખૂલી ગયું
પાનોલી GIDCની સલ્ફર મિલ કંપનીમાંથી ધુમાડો નીકળતાં અફરાતફરી..
અંકલેશ્વર ની પાનોલી GIDC ની સલ્ફર મિલ કંપની માં ટેકનિકલ ખામીથી સ્ક્રબર નું ઢાંકણું ખૂલતાં ધુમાડો નીકળ્યો , ફાયર ટીમે સ્થિતિ કાબૂમાં લીધી.
BH Bhavesh Upadhyay 25 Sep 2026 13
ચૌટા બજારમાં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળનો ગણેશ મહોત્સવ જંગલની થીમ પર તૈયાર કરાયેલું ભવ્ય ડેકોરેશન બન્યું આકર્ષણ
અંકલેશ્વરનાચૌટાબજારમાંજંગલ થીમસાથે ગણેશ મહોત્સવ બન્યો આકર્ષણ
અંકલેશ્વર ના ચૌટા બજાર માં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળ ના ગણેશ મહોત્સવમાં જંગલ થીમનું ડેકોરેશન અને બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિ આકર્ષણ બની.
BU Bureau 25 Sep 2026 11
અંકલેશ્વરના સુરવાડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો 10 ગામના લોકોએ 13 વિભાગની 55 સેવાઓનો લાભ લીધો
અંકલેશ્વરના સુરવાડી ગામે સેવા સેતુ ગામના લોકોને સેવાઓનો લાભ
અંકલેશ્વર ના સુરવાડી ગામે સેવા સેતુ કાર્યક્રમમાં 10 ગામના લોકોએ 13 વિભાગની 55 સેવાઓનો લાભ લીધો. આરોગ્ય ચકાસણી અને આયુષ્માન કાર્ડની સુવિધા અપાઈ.
BU Bureau 25 Sep 2026 11
ભરૂચ  ભરૂચનું જુના તવરા ગામ બન્યું CCTV કવચથી સજ્જ તવરા ગામમાં 8 લાખના ખર્ચે 28 કેમેરા લગાવાયા
ભરૂચ નું જુના તવરા ગામ બન્યું CCTV કવચથી સજ્જ...
ભરૂચ ના જુના તવરા ગામમાં ગ્રામજનો ની સુરક્ષા માટે ₹8 લાખ થી વધુના ખર્ચે મુખ્ય માર્ગો પર 28 CCTV કેમેરા લગાવાયા, જેનાથી સુરક્ષા વધુ મજબૂત બનશે.
BU Bureau 21 Sep 2026 14
અંકલેશ્વર અંકલેશ્વરમાં વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત  મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો બાઈક પર યાત્રામાં જોડાયા
અંકલેશ્વરમાં ડનગરથીવારાણસી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું સ્વાગત
અંકલેશ્વર માં વડનગર થી વારાણસી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું સ્વાગત કરાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો હેલમેટ પહેરી બાઈક યાત્રામાં જોડાયા.
BU Bureau 21 Sep 2026 11
ankleshvar  હાંસોટના સાહોલ ગામે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ વિદ્યાર્થીઓએ ‘સપનાનું ભારત’ થીમ પર રજૂ કરી પ્રતિભા
હાંસોટ ના સાહોલ ગામે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
હાંસોટ ના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ ‘સપનાનું ભારત’ થીમ પર પ્રતિભા રજૂ કરી અને વિજેતાઓને પ્રમાણપત્ર અપાયા.
BU Bureau 19 Sep 2026 18
ankleshvar  અંકલેશ્વર GIDCમાં 1 હજાર શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન વિસર્જન માટે બે કૃત્રિમ જળકુંડની વ્યવસ્થા
અંકલેશ્વર GIDC માં 1 હજાર શ્રીજી ની પ્રતિમાઓનું વિસર્જન
અંકલેશ્વર GIDC માં બે કૃત્રિમ જળકુંડ માં પાંચ દિવસ માં અંદાજે 1 હજાર શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થયું , 10મા દિવસને લઈ તંત્ર સજ્જ બન્યું છે.
BU Bureau 19 Sep 2026 13
Bharuch  અંકલેશ્વરમાં વરલી મટકાના જુગાર પર SMCનો દરોડો, 8 આરોપીઓ ઝડપાયા રોકડ, વાહન અને 7 મોબાઇલ સહિત કુલ ₹94,850નો મુદ્દામાલ કબજે
અંકલેશ્વર માં વરલી મટકા ના જુગાર પર SMC નો દરોડો 8 ઝડપાયા
અંકલેશ્વર માં વરલી મટકા ના જુગાર પર SMC એ દરોડો પાડી 8 આરોપીઓ ને ઝડપી પાડ્યા , રોકડ, વાહન અને 7 મોબાઇલ સહિત ₹94,850નો મુદ્દામાલ કબજે કરાયો.
Ketan Patel Ketan Patel 19 Sep 2026 16
Bharuch  આમોદ નગરપાલિકાને DGVCLના CSR ફંડમાંથી મિની JCB અને ટ્રેક્ટરની ફાળવણી ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે બંને સફાઈ સાધનોનું કરાયું લોકાર્પણ
આમોદ નગરપાલિકાને CSR ફંડમાં થી મિની JCB અને ટ્રેક્ટર મળ્યા.
આમોદ નગરપાલિકા ને DGVCL ના CSR ફંડમાંથી મિની JCB અને ટ્રેક્ટર મળ્યા , ધારાસભ્ય ડી.કે. સ્વામી ના હસ્તે બંને સફાઈ સાધનોનું લોકાર્પણ કરાયું.
BU Bureau 18 Sep 2026 18
 Bharuch  આમોદના ‘I LOVE AMOD’ સેલ્ફી પોઇન્ટ નીચે કચરાના ઢગલા, સફાઈ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
આમોદના ‘ I LOVE AMOD ’ સેલ્ફી પોઇન્ટ નીચે કચરાના ઢગલા
આમોદના ‘I LOVE AMOD ’ સેલ્ફી પોઇન્ટ નીચે કચરા ના ઢગલા જોવા મળતાં સફાઈ વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા , શહેરમાં નિયમિત સફાઈ કરવાની માંગ કરાઈ.
BU Bureau 18 Sep 2026 14
અંકલેશ્વરના ટાંકી ફળીયામાં ગણેશ મહોત્સવમાં મા વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમ પહાડો અને પવિત્ર ગુફાની પ્રતિકૃતિ વચ્ચે ગણેશજી સાથે મા વૈષ્ણોદેવીના દર્શન
અંકલેશ્વર માં ગણેશ પંડાલમાં મા વૈષ્ણોદેવી ધામ ની ભવ્ય થીમ..
અંકલેશ્વર ના ટાંકી ફળીયા માં ગણેશ પંડાલને મા વૈષ્ણો દેવી ધામની થીમ અપાઈ છે. પહાડો, ગુફા ની પ્રતિકૃતિ અને પૂજા કરાવેલી પાદુકા આકર્ષણ બન્યાં છે.
BH Bhavesh Upadhyay 18 Sep 2026 12