City News
Dindoli સમાચાર
ડીંડોલીના જી-9 મોલમાં એક જ રાતમાં 5 દુકાનોમાં ચોરી...
સુરતના ડીંડોલીના જી-9 મોલમાં એક જ રાતમાં 4થી 5 દુકાનોમાં ચોરી થઈ, લેપટોપ, મોબાઇલ અને રોકડની ચોરી બાદ પોલીસે CCTV આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી...
ડિંડોલીમાં 15 દિવસમાં બીજી વખત જળબંબાકાર, સ્થાનિકોમાં રોષ...
સુરતના ડિંડોલી સ્થિત માધવબાગ વિસ્તારમાં માત્ર 15 દિવસમાં બીજી વખત વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી પાણીના કાયમી નિકાલની માંગ કરી છે..
શહેરના ડીંડોલી વિસ્તારની ઘટના....
ડિંડોલીમાં ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોબિંગ ....