City News
Radhanpur સમાચાર
8 સમાચાર
પાટણ જિલ્લાના રાધનપુરમાં રામલલા ચોક ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે વોકલ ફોર લોકલ કાર્યક્રમનું લોકાર્પણ અને સ્થાનિક કારીગરોના ઉત્પાદનોનું પ્રદર્શન
રાધનપુરમાં વોકલ ફોર લોકલ મેળો, 28 ઓક્ટોબર સુધી પ્રદર્શન
પાટણના રાધનપુરમાં વોકલ ફોર લોકલ કાર્યક્રમનો ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે પ્રારંભ થયો. 22થી 28 ઓક્ટોબર સુધી સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ અને વેચાણ રહેશે.
BU Bureau 22 Oct 2026 34
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા નજીક નેશનલ હાઈવે 27 પર મા ફાઉન્ડેશન અને આર.આર. ચૌધરી પરિવાર દ્વારા મોમાઈ માતાના પદયાત્રિકો માટે આયોજિત સેવા કેમ્પ
રાધનપુરના કલ્યાણપુરા હાઈવે પર મોમાઈ સેવા કેમ્પનું આયોજન
પાટણના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા નજીક NH-27 પર મોમાઈ સેવા કેમ્પ યોજાયો. નવરાત્રીના નવ દિવસ પદયાત્રિકો માટે ભોજન, આરામ, સ્નાન અને માલિશની વ્યવસ્થા.
BU Bureau 16 Oct 2026 37
રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજ મહાસંમેલન, શિક્ષણ અને સમાજ સુધારણા પર ભાર, નવા સામાજિક નિયમોની જાહેરાત
રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું મહાસંમેલન....
પાટણ જિલ્લાના રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું મહાસંમેલન યોજાયું. કાર્યક્રમમાં શિક્ષણ સમાજ સંગઠન અને સમાજ સુધારણાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
BU Bureau 13 Jul 2026 43
રાધનપુર APMCમાં નવા ભવનો અને બનાસ બેંકની નવી શાખાનું લોકાર્પણ, ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ
રાધનપુર APMCમાં નવા ભવનો અને બનાસ બેંકની નવી શાખાનું લોકાર્પણ
પાટણ જિલ્લાના રાધનપુર APMC ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે બનાસ બેંકની નવી માર્કેટયાર્ડ શાખા, APMC કાર્યાલય,..
BU Bureau 12 Jul 2026 50
રાધનપુરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ ₹196 કરોડના સાયબર ફ્રોડ કેસનો પર્દાફાશ કરતી પોલીસ
રાધનપુરમાં ₹196 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
રાધનપુરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ ₹196 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ. સાયબર ફ્રોડ કેસમાં એક આરોપી ઝડપાયો, બે ફરાર.
BU Bureau 01 Jul 2026 49
ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ
ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ
BU Bureau 29 Jun 2026 43
પાટણ ચૌધરી સમાજના યુવાનોની અનોખી પહેલ
પાટણ ચૌધરી સમાજના યુવાનોની અનોખી પહેલ
BU Bureau 18 Jun 2026 53
રાધનપુરમાં નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ..
રાધનપુરમાં નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ..
BU Bureau 09 Jun 2026 46