District News
Tapi સમાચાર
25 સમાચાર
તાપી નિઝર પોલીસની કાર્યવાહી, લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી સુરતના પાંડેસરાથી ઝડપાયો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન IDના ટેકનિકલ એનાલિસિસથી આરોપીની ઓળખ સુધી પહોંચી પોલીસ
નિઝર લૂંટ કેસ નો વોન્ટેડ આરોપી સુરતના પાંડેસરા થી ઝડપાયો
તાપી ના નિઝર લૂંટ કેસમાં વોન્ટેડ 22 વર્ષીય રાહુલ ગોયેલ ને પોલીસે સુરત ના પાંડેસરા થી ઝડપી પાડ્યો , ટ્રાન્ઝેક્શન ID ના એનાલિસિસ થી ઓળખ થઈ હતી.
BU Bureau 19 Sep 2026 14
tapi ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારીથી નીકળેલી બાઈક યાત્રાનું તાપી જિલ્લામાં ભવ્ય સ્વાગત ડોલવણ, વ્યારા અને સોનગઢમાં કળશ જળ અર્પણ, વૃક્ષારોપણ અને વિવિધ કાર્યક્રમો યોજાયા
સેવા સંકલ્પ અભિયાન ની બાઈક યાત્રાનું તાપીમાં ભવ્ય સ્વાગત..
સેવા સંકલ્પ અભિયાનની બાઈક યાત્રા નું તાપીમાં ભવ્ય સ્વાગત કરાયું. ડોલવણ, વ્યારા અને સોનગઢમાં વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાયા...
BU Bureau 15 Sep 2026 12
તાપી નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી-ધમકીનો ગુનો સોનગઢના પત્રકાર સાદીકખાન પઠાણ સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ
નિઝરમાં ડોક્ટરની ફરિયાદ બાદ પત્રકાર સામે ખંડણી-ધમકીનો ગુનો..
તાપીના નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો અને માનસિક ત્રાસ સહિતના આક્ષેપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે..
BU Bureau 27 Aug 2026 27
તાપી તાપીમાં જેટકો સબ સ્ટેશનના વિરોધમાં આદિવાસી પંચનું ધરણાં પ્રદર્શન
તાપીમાં જેટકો સબ સ્ટેશનના વિરોધમાં આદિવાસી પંચનું ધરણાં..
તાપીમાં જેટકો સબ સ્ટેશનના વિરોધમાં જિલ્લા આદિવાસી પંચ અને અસરગ્રસ્ત ગ્રામજનોએ ધરણાં કરી જમીન સંપાદન રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું..
BU Bureau 25 Aug 2026 20
તાપી નિઝરમાં વિમલ ગુટકાના વેપારી સામે શિવસેનાનો હલ્લાબોલ મયુર ટ્રેડર્સના ગોડાઉન ખાતે પહોંચીને કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ
તાપીના નિઝરમાં વિમલ ગુટકાના વેપારી સામે શિવસેનાનો હલ્લાબોલ..
તાપીના નિઝરમાં વિમલ ગુટકાના વેપારી સામે શિવસેનાના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો., સ્થાનિકોએ GST બિલ વગર માલની હેરાફેરી થતી હોવાનો આક્ષેપ કર્યો..
BU Bureau 24 Aug 2026 21
તાપી કુકરમુંડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી પરોડથી કુકરમુંડા સુધી ગુંજ્યો આદિવાસી એકતાનો નાદ
તાપીના કુકરમુંડામાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી..
કુકરમુંડામાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી ભારે ઉત્સાહ અને પારંપરિક માહોલ વચ્ચે કરવામાં આવી હતી.,વેશભૂષા અને વાદ્યો સાથે શોભાયાત્રા કાઢી...
BU Bureau 09 Aug 2026 18
તાપી  હિન્દી ઓલિમ્પિયાડમાં તાપીની વિદ્યાર્થીનીનું શાનદાર પ્રદર્શન નિહારિકા માળીએ આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવ્યું ત્રીજું સ્થાન
નિહારિકા માળીએ હિન્દી ઓલિમ્પિયાડમાં ત્રીજું સ્થાન મેળવ્યું..
તાપીની લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની નિહારિકા માળીએ હિન્દી ઓલિમ્પિયાડ 2025–26માં આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો..
BU Bureau 06 Aug 2026 23
શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા  વિદ્યાર્થીઓ અને બાળકો મુશ્કેલીમાં
તાપી શાળામાં વરસાદી પાણી ભરાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં..
તાપીના મૌલીપાડા-આમોદા ગામની શાળા અને આંગણવાડીમાં વરસાદી પાણી ભરાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં., ગ્રામજનોએ પાક્કી RCC ગટર બનાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી..
BU Bureau 31 Jul 2026 26
તાપીમાં વરસાદનું રેડ એલર્ટ  શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપવામાં આવી
તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, શૈક્ષણિક સંસ્થાઓમાં રજા...
તાપીમાં રેડ એલર્ટ વચ્ચે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ., SDRFની બે ટીમો, પાંચ રેસ્ક્યૂ બોટ, 98 શેલ્ટર હોમ અને 180 આપદા મિત્રો તૈયાર રાખવામાં આવ્યા...
BU Bureau 31 Jul 2026 25
SOGએ મેફેડ્રોનડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો,મુદ્દામાલ જપ્ત
SOGએ મેફેડ્રોનડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો,મુદ્દામાલ જપ્ત
તાપીના સોનગઢ માં SOGએ 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી ધરપકડ કરી, ₹39,760 નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો...
BU Bureau 30 Jul 2026 20
સોનગઢમાં મોટી અગિયારસ નિમિત્તે શ્રી વિઠ્ઠલ-રુક્મણી મંદિર સુધી નીકળેલી ભવ્ય પાલખી યાત્રા
સોનગઢમાં મોટી અગિયારસે ભક્તિમય પાલખી યાત્રા, "જય વિઠ્ઠલ"
તાપીના સોનગઢમાં મોટી અગિયારસે શ્રી સેના મહારાજ મંદિરથી વિઠ્ઠલ-રુક્મણી મંદિર સુધી ભવ્ય પાલખી યાત્રા યોજાઈ, ભજન-કીર્તન વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા...
BU Bureau 26 Jul 2026 22
સોનગઢમાં ભારે વરસાદ દરમિયાન નગરસેવકો વિજયભાઈ વસાવા અને કિશોર ચૌધરી લોકો વચ્ચે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરતા
સોનગઢમાં ભારે વરસાદ વચ્ચે નગરસેવકો જનતા વચ્ચે પહોંચ્યા..
સોનગઢમાં ભારે વરસાદ વચ્ચે નગરસેવકો વિજયભાઈ વસાવા અને કિશોર ચૌધરી જનતા વચ્ચે પહોંચ્યા, શહેરની પરિસ્થિતિની સમીક્ષા કરી લોકોની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી...
BU Bureau 24 Jul 2026 20