District News
Surendranagar સમાચાર
24 સમાચાર
લખતરમાં શરૂ થયેલા શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન
લખતરમાં 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર' નો પ્રારંભ...
સુરેન્દ્રનગરના લખતરમાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર' શરૂ, હવે સ્થાનિક દર્દીઓને ઇમરજન્સી સહિત વિવિધ સારવાર નજીકમાં
BU Bureau 24 Jul 2026 4
વઢવાણમાં કોર્ટના આદેશથી ₹94 લાખના જપ્ત ઇંગ્લિશ દારૂનો નાશ કરતી પોલીસ કાર્યવાહી
સુરેન્દ્રનગરમાં ₹94 લાખના ઇંગ્લિશ દારૂ પર રોલર ફેરવાયું...
સુરેન્દ્રનગરમાં કોર્ટના આદેશથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલી 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો નાશ કરાયો, અંદાજે ₹94.38 લાખના દારૂ પર રોલર ફેરવાયો...
BU Bureau 24 Jul 2026 8
સુરેન્દ્રનગરના વોર્ડ-4માં વરસાદી પાણીના નિકાલની કામગીરીની સમીક્ષા કરતા જનપ્રતિનિધિ જામાભાઈ ગરીયા
વોર્ડ-4માં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ, રહીશોને રાહત...
સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ બાદ વોર્ડ-4ના જનપ્રતિનિધિ જામાભાઈ ગરીયા સ્થળ પર, મહાનગરપાલિકાની ઝડપી કામગીરીથી પાણીનો નિકાલ થતાં સ્થાનિકોને રાહત મળી.
BU Bureau 24 Jul 2026 4
સુરેન્દ્રનગર પોલીસે ડુપ્લિકેટ સોનાથી ₹10 લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ કરી
સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનાથી ₹10 લાખની છેતરપિંડી...
સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી ₹10 લાખની છેતરપિંડી કરનાર એક આરોપી ઝડપાયો. પોલીસે સંપૂર્ણ ₹10 લાખની રકમ રિકવર કરી, જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
BU Bureau 24 Jul 2026 8
ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે તંત્રની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા બે લોડર, ત્રણ ટ્રેક્ટર અને રૂ.48 લાખનો મુદ્દામાલ
ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે રૂ.48 લાખનો મુદ્દામાલ જપ્ત...
ચોટીલામાં ગેરકાયદેસર ખનન સામે દરોડા પાડી તંત્રએ રૂ.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બે લોડર અને ત્રણ ટ્રેક્ટર કબજે લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ....
BU Bureau 20 Jul 2026 8
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક PDSના 450 કટ્ટા સરકારી ફોર્ટિફાઇડ ચોખા ઝડપાયા, રૂ.30 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા નજીક સરકારીચોખાની હેરફેર ઝડપાઈ,30લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર ચોટીલા નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન સરકારી જાહેર વિતરણ પ્રણાલી ના અંદાજે 20 હજાર કિલો ફોર્ટિફાઇડ ચોખાની ગેરકાયદે હેરફેરનો પર્દાફાશ થયો...
BU Bureau 19 Jul 2026 4
સુરેન્દ્રનગરના ચુડા KGBV હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની આશંકા, 200થી વધુ વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં દાખલ
ચુડા હોસ્ટેલમાં ફૂડપોઈઝનિંગની, 200થી વધુ વિદ્યાર્થીનીઓ બીમાર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 200થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે..
BU Bureau 18 Jul 2026 7
સુરેન્દ્રનગરમાં UIDAI દ્વારા આધુનિક આધાર સેવા કેન્દ્ર શરૂ, નવા આધાર, સુધારા અને બાળકોના મફત બાયોમેટ્રિક અપડેટની સુવિધા
સુરેન્દ્રનગરમાં આધુનિક આધાર સેવા કેન્દ્ર શરૂ,UIDAIની સેવાઓ..
સુરેન્દ્રનગરના આંબેડકર નગર સ્થિત મિલન આઇકોન ખાતે UIDAI દ્વારા નવા આધાર સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે,બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ સહિતની સેવાઓ મળશે...
BU Bureau 14 Jul 2026 8
સુરેન્દ્રનગર ભથાણ ગામમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળવાની ફરિયાદ, ગ્રામજનોમાં રોષ અને આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગરના ભથાણ ગામમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભથાણ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે...
BU Bureau 13 Jul 2026 9
બોરાણા ગામનો નવો પુલ 36 દિવસમાં જ બિસ્માર! ખામીઓ સામે આવતા તંત્રએ શરૂ
બોરાણા ગામનો નવો પુલ 36 દિવસમાં જ બિસ્માર! ખામીઓ સામે આવતા તંત્રએ શરૂ
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના બોરાણા ગામે ખેડૂતો માટે બનેલા નવા પુલમાં 36 દિવસમાં જ ગંભીર ખામીઓ સામે આવી. તંત્રએ નવીનીકરણ શરૂ કરી તપાસના આદેશ આપ્યા.
BU Bureau 30 Jun 2026 9
સુરેન્દ્રનગર માં તાજીયા-મોહરમ પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ
સુરેન્દ્રનગર માં તાજીયા-મોહરમ પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ
સુરેન્દ્રનગર શહેરમાં તાજીયા-મોહરમ પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે ..
BU Bureau 25 Jun 2026 10
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર...
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર...
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિથી વિદ્યાર્થીઓ પરેશાન.પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ,રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવશે કોંગ્રેસ..
BU Bureau 25 Jun 2026 9