City News
Sachin સમાચાર
સુરતના સચીનમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.10.67 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતના સચીનમાં પોલીસે વિદેશી દારૂની 1,800 બોટલ અને બિયરના 552 ટીન ઝડપી પાડ્યા. કાર અને મોબાઇલ સહિત રૂ.10.67 લાખનો મુદ્દામાલ જપ્ત.
સચિન GIDCમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો..
સુરતની સચિન GIDC પોલીસે બુડિયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને 227 બિયરના ટીન ઝડપી કુલ ₹4.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..
સચિનમાં રિક્ષાચાલકની દાદાગીરીનો આક્ષેપ..
