City News
Adajan સમાચાર
સુરતના અડાજણમાં સેવા સેતુ કાર્યક્રમમાં 1000થી વધુને લાભ
સુરતના અડાજણમાં સેવા સેતુ કાર્યક્રમમાં આયોજકોના જણાવ્યા મુજબ 1000થી વધુ નાગરિકોએ લાભ લીધો. આધાર સુધારા, આયુષ્માન કાર્ડ અને રેશનકાર્ડ માટે સ્ટોલ રખાયા.
અડાજણમાં વૃદ્ધ વેપારીના ઘરે લૂંટ: 3.67 લાખ રૂપિયા રિકવર
સુરતના અડાજણમાં 76 વર્ષીય વેપારીના ઘરે ₹3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. 300થી વધુ CCTV તપાસી પોલીસે ₹3.67 લાખ રિકવર કર્યા અને મુખ્ય આરોપીને ગોરખપુરથી પકડ્યો.
સુરતના અડાજણમાં ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલ નું ઉદ્ઘાટન..
સુરતના અડાજણમાં ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું.,આધુનિક નેત્ર સારવાર સાથે 31 ઓગસ્ટ, 2026 સુધી તમામ દર્દીઓ માટે મફત સંપૂર્ણ આંખ તપાસની જાહેરાત કરાઈ...
અડાજણમાં એપોલો ફાર્મસીમાં ભીષણ આગ...
