City News
Laskana સમાચાર
સુરતમાં જલારામ બાપાની 227મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સુરતના લસકાણા સ્થિત જલારામધામ મંદિરમાં જલારામ બાપાની 227મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે. મહાઆરતી, અન્નકૂટ અને ત્રણ દિવસ ભોજન પ્રસાદનું આયોજન.
સુરત લસકાણા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી, ₹2.43 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતની લસકાણા પોલીસે પીછો કરીને દારૂ ભરેલી કાર ઝડપી પાડી. અરવિંદ શાહની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઇલ સહિત ₹2.43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
લસકાણા પોલીસની સરાહનીય કામગીરી કેનાલમાં પડેલા યુવકનો બચાવ..
