City News
Surat City સમાચાર
364 સમાચાર
surat  નાનપુરા સર્કલ પાસે વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી વૃક્ષ નીચે છથી સાત વાહનો દબાતાં મોટું નુકસાન
નાનપુરાસર્કલ પાસે વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી,અનેક વાહનો દબાયા
સુરત ના નાનપુરા સર્કલ પાસે વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં છ થી સાત વાહનો દબાયા અને દુકાનો ને નુકસાન થયું , ફેરિયાઓ નો માંડ બચાવ થયો.
BU Bureau 27 Sep 2026 12
ભરૂચ  સિંધોતની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 250થી ઘટીને 78 થઈ શિક્ષકોના આંતરિક વિવાદથી કંટાળેલા ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કર્યો
સિંધોતની શાળામાં વિદ્યાર્થીઓ 250થી ઘટીને 78,ગ્રામજનોનો વિરોધ
ભરૂચ ના સિંધોત ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી ઓ 250 થી ઘટીને 78 થયા હોવાનો દાવો છે. ગ્રામજનોએ શિક્ષકોની બદલીની માંગ સાથે શાળાનો ઘેરાવો કર્યો.
BH Bhavesh Upadhyay 27 Sep 2026 11
બનાસકાંઠા  ભાદરવી પૂનમ મહામેળાના પાંચમા દિવસે ભક્તોનું ઘોડાપૂર 36 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો
અંબાજી ભાદરવી પૂનમમહામેળામાં 36 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના પાંચમા દિવસે ભક્તો નું મહેરામણ ઉમટ્યું , અત્યાર સુધી 36 લાખ થી વધુ ભક્તો એ મા અંબા ના દર્શન નો લાભ લીધો.
BH Bhavesh Upadhyay 27 Sep 2026 11
સુરત  અશ્વિનીકુમાર રોડના એપાર્ટમેન્ટમાં રૂમનો સ્લેબ ધરાશાયી કાટમાળ નીચે દબાયેલા 19 વર્ષીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ
સુરતમાં રૂમનો સ્લેબ ધરાશાયી, 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત..
સુરત ના અશ્વિની-કુમાર રોડ પર સરસ્વતી એપાર્ટમેન્ટ નો સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું. પિતાએ મકાનમાલિક સામે આક્ષેપ કર્યા.
BH Bhavesh Upadhyay 27 Sep 2026 13
સુરત  કતારગામમાં ચિંતામણી એપાર્ટમેન્ટનો દાદર ધરાશાયી સીડી તૂટતાં બાળકો અને મહિલાઓ સહિત 28 રહીશો ફસાયા
કતારગામમાં એપાર્ટમેન્ટનો દાદર ધરાશાયી, 28 રહીશોનું રેસ્ક્યૂ.
સુરત ના કતારગામ માં ચિંતામણી એપાર્ટમેન્ટ ની સીડી ધરાશાયી થતાં 28 રહીશો ફસાયા , ફાયર વિભાગે લેડર બ્રિજ બનાવી તમામ ને સુરક્ષિત બચાવ્યા.
BH Bhavesh Upadhyay 27 Sep 2026 13
સુરત  સુરત અને ભાવનગરમાં તબીબોના આપઘાત મામલે તપાસના આદેશ ઉચ્ચસ્તરીય ટીમ બંને ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે
સુરત- ભાવનગર માં બે તબીબો ના આપઘાત મામલે ઉચ્ચસ્તરીય તપાસ..
સુરત અને ભાવનગર માં બે તબીબો ના આપઘાત ની ઘટનાઓ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ સંવેદના વ્યક્ત કરી ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા.
BH Bhavesh Upadhyay 27 Sep 2026 12
, surat  સુમુલ ડેરીના પ્રમુખ તરીકે કાંતિ ગામિતની વરણી ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડાભીની પસંદગી
સુમુલ ડેરી ના પ્રમુખ તરીકે કાંતિ ગામિત ની વરણી...
સુમુલ ડેરી ના પ્રમુખ તરીકે કાંતિભાઈ ગામિત ની વરણી કરવામાં આવી છે. જુલાઈ માં બોર્ડ ચૂંટણી બાદ અટવાયેલો હોદ્દેદારો ની વરણી નો નિર્ણય લેવાયો.
BH Bhavesh Upadhyay 25 Sep 2026 12
surat  બાઈટ: પ્રકાશ ખેરનાર — ચેરમેન, ડ્રેનેજ સમિતિ સુરતમાં RCC રોડ પહેલાં ડ્રેનેજ લાઇનનો સર્વે કરાશે નાની ડ્રેનેજ લાઇન બદલ્યા બાદ જ RCC રોડ બનાવવામાં આવશે
સુરત માં RCC રોડ પહેલાં ડ્રેનેજ લાઇનનો સર્વે કરાશે
સુરત માં સોસાયટીઓ માં R C C રોડ બનાવતાં પહેલાં ડ્રેનેજ લાઇન નો સર્વે કરાશે. લાઇન નાની હશે તો તેને બદલ્યા બાદ જ રોડની કામગીરી હાથ ધરાશે
BH Bhavesh Upadhyay 25 Sep 2026 11
ankleshvar  અંકલેશ્વરમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા ખાલી કરતી ગેંગ ઝડપાઈ વૃદ્ધ મુસાફરના ખિસ્સામાંથી રૂ.15 હજાર સરકાવ્યા
અંકલેશ્વરમાંરિક્ષામાં મુસાફરોની ચોરી કરતી ગેંગના ત્રણ ઝડપાયા
અંકલેશ્વર માં રિક્ષા માં વૃદ્ધ મુસાફર ના ખિસ્સામાંથી રૂ.15 હજાર ચોરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી કુલ રૂ.91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.
BH Bhavesh Upadhyay 25 Sep 2026 11
surat  સુરતના ડિંડોલીમાં શ્વાનના હુમલાની ઘટના એકલેરા ચોકડી નજીક સ્કૂલવાન ડ્રાઇવર પર હુમલો
ડિંડોલી માં સ્કૂલવાન ડ્રાઇવર પર શ્વાનનો હુમલો CCTVમાં કેદ..
સુરત ના ડિંડોલી માં એકલેરા ચોકડી નજીક સ્કૂલવાન ડ્રાઇવર પર શ્વાને અચાનક હુમલો કર્યો . સમગ્ર ઘટના નજીક માં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
BH Bhavesh Upadhyay 25 Sep 2026 13
surat  બાઈટ: ઇકબાલ શેખ — મહામંત્રી, સફાઈ કામદાર યુનિયન સુરતમાં સફાઈ કામદાર યુનિયનનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ કોન્ટ્રાક્ટ પ્રથામાં કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ
સુરતમાં સફાઈ કામદારોનો કોન્ટ્રાક્ટ પ્રથા સામે અર્ધનગ્ન વિરોધ
સુરત કલેક્ટર કચેરીએ સફાઈ કામદાર યુનિયને અર્ધનગ્ન વિરોધ કરી રૂ.19 હજારના પગાર સામે માત્ર રૂ.9 હજાર ચૂકવાતા હોવાનો આક્ષેપ કર્યો.
BH Bhavesh Upadhyay 25 Sep 2026 16
surat  BSNLના કેબલ ડક્ટ ચેમ્બરમાંથી કોપર વાયર ચોરનાર બે ઝડપાયા GEBના અધિકારીની ઓળખ આપી મજૂરો પાસે ખોદકામ કરાવ્યું
સુરત માં BSNL નો કોપર વાયર ચોરવાના કેસમાં બે આરોપી ઝડપાયા.
સુરત ના દિલ્હીગેટ માં BSNL નો કોપર વાયર ચોરવા ના કેસ માં મહિધરપુરા પોલીસે બે આરોપી ને ઝડપી રૂ.4.98 લાખ નો કોપર વાયરનો મુદ્દામાલ જપ્ત કર્યો.
BH Bhavesh Upadhyay 25 Sep 2026 10