City News
Mangrol સમાચાર
કોસાડી ગામના પૂર અસરગ્રસ્તો ની વહારે સેવાભાવી ટીમ...
સુરતના કોસાડી ગામમાં કીમ નદીના પૂરના કારણે અસરગ્રસ્ત પરિવારોને નાની નરોલીના ઉત્તમભાઈ વસાવા અને તેમની ટીમે ઘરેઘરે ભોજન પહોંચાડી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
કોસંબામાં 'અપના ઘર આશ્રમ'નું લોકાર્પણ, 300 લોકોને આશરો..
કોસંબામાં ધ્રુવ અનાઇકા ફાઉન્ડેશન દ્વારા 'અપના ઘર આશ્રમ'નું લોકાર્પણ થયું., આશરે 300 નિરાધાર લોકોને રહેવા, ભોજન અને સારવાર સહિતની સુવિધા મળશે...
ઉમરપાડામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા પોસ્ટ્સ બાઈક ચાલકો વિરુદ્ધ
ઉમરપાડામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા પોસ્ટ્સ બાઈક ચાલકો વિરુદ્ધ સપાટો બોલાવ્યો .સાત હેવી સીસી સ્પોર્ટ્સ બાઇક ડીટેઇન કરી
