City News
Banaskatha સમાચાર
5 સમાચાર
બનાસકાંઠા બનાસકાંઠાના શિહોરીમાં નકલી ચલણી નોટોના મામલે SOGની મોટી કાર્યવાહી 500 રૂપિયાની 488 ડુપ્લિકેટ નોટો સાથે બે શખ્સ ઝડપાયા
બનાસકાંઠા ના શિહોરી માં નકલી ચલણી નોટો નો પર્દાફાશ.,
બનાસકાંઠા ના શિહોરી માં જિલ્લા SOG એ 500 રૂપિયા ની 488 ડુપ્લિકેટ નોટો સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા , કુલ રૂ.2.44 લાખ ની નકલી નોટો મળી આવી.
JI Jitendra Solanki 12 Sep 2026 11
Banaskantha અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓને લઈને તંત્ર સજ્જ 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમનો મહામેળો
અંબાજી માં ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓને લઈને તંત્ર સજ્જ..
બનાસકાંઠા ના અંબાજી માં 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નો મહામેળાનું આયોજન કરવામાં આવશે ., જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.
JI Jitendra Solanki 09 Sep 2026 13
અંબાજી મંદિરના ભંડારમાં ચોરીનો પ્રયાસ, રૂ.1.04 લાખનું નોટોનું બંડલ પડતાં હંગામી કર્મચારી ઝડપાયો, CCTVમાં ઘટના કેદ
અંબાજીમંદિરના ભંડારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ,CCTVમાં ઘટના કેદ
અંબાજી મંદિરના ભંડારમાં ગણતરી દરમિયાન હંગામી કર્મચારીએ રૂ.1.04 લાખનું બંડલ સંતાડ્યું. બંડલ પડી જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો, પોલીસ ફરિયાદ નોંધાઈ...
JI Jitendra Solanki 13 Jul 2026 23
કાણોદર ગામનું ગૌરવ: ભારતીય સેનાના જવાનનું ભવ્ય સ્વાગત ગામના
કાણોદર ગામનું ગૌરવ: ભારતીય સેનાના જવાનનું ભવ્ય સ્વાગત ગામના
BU Bureau 24 Jun 2026 20
અંબાજી ધામે ભવ્ય મહાઆરતી, મોદી સરકારના 12 વર્ષની ઉજવણી
અંબાજી ધામે ભવ્ય મહાઆરતી, મોદી સરકારના 12 વર્ષની ઉજવણી
JI Jitendra Solanki 11 Jun 2026 19