પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી
16 વર્ષીય દેવા ગુપ્તાની ઘાતકી હત્યા
બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોધી આગળની તપાસ હાથધરી
અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન
આ ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાયો
સુરતમાં વધુ એક હત્યાની ઘટના