District News
Ahmedabad સમાચાર
અમદાવાદમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીનો કેસ...
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધાઈ છે, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે..
બોપલમાં બે કલાકમાં 6થી 7 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત..
અમદાવાદના બોપલમાં બે કલાકમાં 6થી 7 ઇંચ વરસાદ પડતા અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ , ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહનો બંધ પડ્યા અને સ્થાનિકોના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલ...
અમદાવાદમાં કેન્સર સેન્ટરે કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો...
અમદાવાદમાં કેન્સર સેન્ટર દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં યોગ સત્ર, ઇન્ટરેક્ટિવ ટોક શો અને આરોગ્ય નિષ્ણાતોની ચર્ચા,ડૉ. ઋષભ કોઠારીએ કેન્સરના વહેલા નિદાન.
અમદાવાદના રખિયાલમાં 92.5 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો..
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 92.5 ગ્રામ MD ડ્રગ્સ, ડિજિટલ વજન કાંટા, ઝિપલોક પાઉચ, રોકડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, આરોપી ફગ્ગલની ધરપકડ..
અમદાવાદમાં અમિતભાઈ ઠાકરના જન્મદિવસે 100થી વધુ વૃક્ષો વવાયા..
અમદાવાદના વેજલપુર ના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના જન્મદિવસની અનોખી ઉજવણી અંતર્ગત રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા 100 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું....
NEET UG-2026માં સુમિત ક્રિપલાણી ગાંધીનગર સિટી ટોપર બન્યો..
NEET UG-2026ના પરિણામમાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કર્યું છે , ગાંધીનગરના સુમિત ક્રિપલાણીએ AIR-3940 સાથે સિટી ટોપર
હવે 21 ભાષાઓમાં , અમદાવાદમાં Talk2Hanumanji AI પ્લેટફોર્મ લોન્ચ..
અમદાવાદની Viru Appએ Talk2Hanumanji AI પ્લેટફોર્મ લોન્ચ કર્યું. કંપનીના જણાવ્યા મુજબ 21 ભાષાઓમાં 24 કલાક અવાજ અને ચેટ દ્વારા આધ્યાત્મિક સંવાદની સુવિધા મળશે..
🚨ટોપ ન્યૂઝ📰
અમદાવાદમાં નકલી પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1700થી વધુ યુનિટ વેચ્યા..
અમદાવાદના ચાંગોદરમાં નકલી પ્લાઝમા રેકેટનો મોટો પર્દાફાશ થયો છે... બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી સ્લાઈન વોટર ભેળવી 1700થી વધુ યુનિટ વેચવામાં આવ્યા..