City News
Ahemdabad સમાચાર
શાહ ઇન્વેસ્ટર્સહોમ લિમિટેડે ડિજિટલ નાણાકીય પ્લેટફોર્મ મજબૂત
શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડે ડિજિટલ નાણાકીય પ્લેટફોર્મ મજબૂત બનાવ્યું. કંપની એક લાખથી વધુ ડીમેટ ખાતાંને વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે.
8 વર્ષીય જયબીર સિંઘે એક મિનિટમાં કર્યા 156 પ્લેન્ક જૅક્સ
અમદાવાદના 8 વર્ષીય જયબીર સિંઘે એક મિનિટમાં 156 પ્લેન્ક જૅક્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા’એ તેની સિદ્ધિને માન્યતા આપી.
ગુજરાતીફિલ્મ ચટણીમાં પારિવારિક વારસો અને યુવા સંઘર્ષની કહાની
ગુજરાતી ફિલ્મ ‘ચટણી’ માં પારિવારિક વારસો અને યુવા સંઘર્ષની કહાની છે , મલ્હાર ઠાકર-પૂજા જોશીના અભિનય સાથે લાગણી અને હાસ્યનું મિશ્રણ જોવા મળશે.
મોદી ના 76મા જન્મદિવસે 76 હજાર કિચન ગાર્ડનના રોપાનું વિતરણ..
મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન હેઠળ ગુજરાતમાં 76 હજાર કિચન ગાર્ડનના રોપાનું વિતરણ કરી લોકોને શાકભાજી ઉગાડવા પ્રોત્સાહિત કરાશે.
અમદાવાદમાં ISHRAEનું ‘ફાર્મા કનેક્ટ 3.0’, HVAC & R પર ચર્ચા.
અમદાવાદ માં ISHRAE દ્વારા ફાર્મા કનેક્ટ 3.0 યોજાયું. જેમાં HVAC મેનેજમેન્ટ, ઊર્જા કાર્યક્ષમતા અને નેક્સ્ટ જનરેશન ફાર્મા કૂલિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
અમદાવાદમાં નોરતા નગરી ગરબા વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો.
અમદાવાદ માં નોરતા નગરી ગરબા વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો , કિર્તિદાન ગઢવી સહિત પાંચ સામે નાણાકીય વ્યવહાર અને ધમકી અંગે આક્ષેપ કરાયા છે.
અમદાવાદ માં BRDS ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026...
અમદાવાદ માં BRDS ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026 યોજાયું , 300 થી વધુ વિદ્યાર્થીઓ એ 500 થી વધુ ફર્નિચર ડિસ્પ્લે, 3D મોડલ્સ અને કન્સેપ્ટ્સ રજૂ કર્યા...
અમદાવાદમાં નોરતા નગરી ગરબા વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો.
અમદાવાદ માં નોરતા નગરી ગરબા વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો , કિર્તિદાન ગઢવી સહિત પાંચ સામે નાણાકીય વ્યવહાર અને ધમકી અંગે આક્ષેપ કરાયા છે..
અમદાવાદમાં BRDS ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026 યોજાયું
અમદાવાદ માં BRDS ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026 યોજાયું , 300 થી વધુ વિદ્યાર્થીઓ એ 500 થી વધુ ફર્નિચર, 3D મોડલ્સ અને ડિઝાઇન ડિસ્પ્લે રજૂ કર્યા.
વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં ગણેશ મૂર્તિ વર્કશોપ..
અમદાવાદ નીવેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ માં ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ વર્કશોપ યોજાયો.બાળકો એ માટી, કુદરતી રંગો અને બીજથી મૂર્તિઓ બનાવી ગણેશ મૂર્તિ વર્કશોપ
પાલડીના શ્રીજલધારેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાસે વિશેષ પૂજા
પાલડી ના શ્રી જલધારેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાસે ભસ્મ આરતી, શિવપુરાણ પૂર્ણાહુતિ અને સવા લાખ બીલીપત્ર ના શૃંગાર શ્રાવણ માસની વિશેષ પૂજા યોજાઈ.
કર્ણાવતી યુનિવર્સિટીમા જિઓગેમ્સના સહયોગથી ઈનોવેશન સેન્ટર શરૂ
કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સના સહયોગથી ઈનોવેશન સેન્ટર શરૂ કર્યું., વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇન, પ્રોગ્રામિંગ અને ડિજિટલ કન્ટેન્ટનું પ્રાયોગિક શિક્ષણ મળશે..
