City News
Mandvi સમાચાર
14 સમાચાર
માંડવી-અરેઠના સરપંચોએ 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકાનો મુદ્દો ઉઠાવ્યો ₹6 લાખની કામની મર્યાદા અને ગ્રાન્ટની વિસંગતા દૂર કરવાની માંગ
નાણાપંચની નવી માર્ગદર્શિકા સામે માંડવીઅરેઠના સરપંચોની રજૂઆત
માંડવી-અરેઠના સરપંચો દ્વારા 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, ₹6 લાખની કામની મર્યાદા અને ગ્રાન્ટની વિસંગતા દૂર કરવાની માંગ કરી છે
JI Jitendra Solanki 03 Sep 2026 18
સુરત  માંડવી એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્રમ
સુરતના માંડવી ST બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન...
સુરતના માંડવી ST બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું., પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ સહિત આગેવાનો અને કર્મચારીઓએ બસ સ્ટેન્ડ-ડેપોની સફાઈ કરી..
JI Jitendra Solanki 10 Aug 2026 11
તાપીના આમલી ડેમના સાત દરવાજા ખોલી 8500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને 15 ગામોને એલર્ટ કરાયા
તાપીના આમલી ડેમના 7 દરવાજા ખોલાયા, 15 ગામોને એલર્ટ કરાયા..
તાપીના માંડવી તાલુકાના આમલી ડેમના 7 દરવાજા ખોલી 8,500 ક્યુસેક પાણી છોડાયું છે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 15 ગામોને એલર્ટ કરી સાવચેત રહેવા અપીલ કરાઈ છે...
JI Jitendra Solanki 23 Jul 2026 25
માંડવી–ઝંખવાવ રોડ પર માલ્ધા ફાટા નજીક પડેલા જોખમી ખાડાઓ સામે સ્થાનિકોની રજૂઆત
માલ્ધા ફાટા નજીક જોખમી ખાડા, 2 દિવસમાં સમારકામની માંગ...
સુરતના માંડવી–ઝંખવાવ રોડ પર માલ્ધા ફાટા નજીક જોખમી ખાડાઓથી વાહનચાલકો પરેશાન છે,પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી બેદિવસમાં સમારકામ નહીં થાય તો વિરોધની ચીમકી અપાઈ..
JI Jitendra Solanki 22 Jul 2026 21
માંડવીમાં તાપી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 108 મીટરની ચૂંદડી અર્પણ કરતી ધાર્મિક ઉજવણી
માંડવીમાં તાપી માતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી, ચૂંદડી અર્પણ
સુરત જિલ્લાના માંડવીમાં તાપી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો,. ભક્ત ભીખુભાઈ ગામીતે 108 મીટર લાંબી ચૂંદડી તાપી માતાને અર્પણ કરી...
JI Jitendra Solanki 21 Jul 2026 13
માંડવીમાં 90 વર્ષના રમેશભાઈ ચૌધરીએ ₹85 હજારની રોકડ ભરેલી થેલી માંડવી પોલીસને સોંપી, પોલીસે વેપારીને પરત આપી
સુરત માંડવીમાં 90 વર્ષના વૃદ્ધે ₹85 હજાર ભરેલી થેલી પરત કરી,
સુરતના માંડવીમાં 90 વર્ષીય રમેશભાઈ ચૌધરીએ રસ્તામાં મળેલી અંદાજે ₹85 હજારની રોકડ ભરેલી થેલી પોલીસને સોંપી , માનવતા અને પ્રામાણિકતાનું અનોખું ઉદાહરણ....
BH Bhavesh Upadhyay 19 Jul 2026 19
માંડવીમાં શિક્ષક ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સભા..
માંડવીમાં શિક્ષક ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સભા..
JI Jitendra Solanki 29 Jun 2026 18
મોહરમ પૂર્વે પોલીસનું ડ્રોન સર્વેલન્સ તડકેશ્વર વિસ્તારમાં SOG-LCB..
મોહરમ પૂર્વે પોલીસનું ડ્રોન સર્વેલન્સ તડકેશ્વર વિસ્તારમાં SOG-LCB..
JI Jitendra Solanki 24 Jun 2026 22
માંડવી પોલીસે વાહન ચોરીનો ગુનો ઉકેલ્યો...
માંડવી પોલીસે વાહન ચોરીનો ગુનો ઉકેલ્યો...
JI Jitendra Solanki 16 Jun 2026 22
ગોદાવાડીમાં જુગાર પર એલસીબીનો દરોડો...
ગોદાવાડીમાં જુગાર પર એલસીબીનો દરોડો...
JI Jitendra Solanki 10 Jun 2026 15
કેવડિયામાં કરોડોનો દારૂ નાશ કરાયો..
કેવડિયામાં કરોડોનો દારૂ નાશ કરાયો..
JI Jitendra Solanki 10 Jun 2026 21
ઘંટોલીમાં બંધ કોલાના બગાસમાં આગ..
ઘંટોલીમાં બંધ કોલાના બગાસમાં આગ..
JI Jitendra Solanki 09 Jun 2026 18