City News
Kamrej સમાચાર
5 સમાચાર
કામરેજ ગલતેશ્વર બાઈક સ્ટંટ મામલે 13 શખ્સો સામે પોલીસની કાર્યવાહી
કામરેજ ગલતેશ્વર બાઈક સ્ટંટ: જોખમી સ્ટંટ કરનારા 13 શખ્સો ઝડપાયા, પોલીસનું કડક એક્શન
કામરેજ ગલતેશ્વર બાઈક સ્ટંટ મામલે પોલીસની કડક કાર્યવાહી. તાપી નદીના કિનારે જોખમી સ્ટંટ કરનારા 13 શખ્સોને PI રામભાઈ ગોજીયાની ટીમે ઝડપી પાડ્યા.
BH Bhavesh Upadhyay 26 Nov 2026 10
કામરેજના ઉભેળ ગામે બબલુ સૈની કેસમાં આરોપી શ્રીરામ પાંડેની ધરપકડ
કામરેજના ઉભેળમાં બબલુ સૈની હત્યા કેસનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો
સુરતના કામરેજના ઉભેળ ગામે અજાણી હાલતમાં મળી આવેલા બબલુ સૈનીના કેસમાં પોલીસે ભેદ ઉકેલી શ્રીરામ પાંડેની ધરપકડ કરી.
BH Bhavesh Upadhyay 16 Nov 2026 30
બરફીના ગોડાઉન પર પોલીસના દરોડા 1,800 કિલો શંકાસ્પદ બરફી અને તેલના 74 ડબ્બા મળ્યા  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ શરૂ કરી
સુરતના કામરેજમાં બરફીના ગોડાઉન પર દરોડો, 1,800 કિલો શંકાસ્પદ બરફી મળી
સુરતના કામરેજમાં બરફી ગોડાઉન દરોડા દરમિયાન 1,800 કિલો શંકાસ્પદ બરફી અને તેલના 74 ડબ્બા મળ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ શરૂ કરી છે.
BH Bhavesh Upadhyay 02 Nov 2026 35
સુરત જિલ્લાના કામરેજના ઉમા મંગલ ખાતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના અધ્યક્ષસ્થાને આંગડિયા પેઢીના સંચાલકો અને જ્વેલર્સના માલિકો માટે યોજાયેલી સુરક્ષા માર્ગદર્શન બેઠક
કામરેજમાં આંગડિયા અને જ્વેલર્સની સુરક્ષા અંગે પોલીસની બેઠક
કામરેજના ઉમા મંગલ ખાતે સુરત ગ્રામ્ય પોલીસે આંગડિયા પેઢી અને જ્વેલર્સના સંચાલકો સાથે બેઠક યોજી. એસપી રાજેશ ગઢીયાએ સુરક્ષા, જાગૃતિ અને પોલીસ સંકલન પર ભાર મૂક્યો.
BH Bhavesh Upadhyay 28 Oct 2026 30
સુરત  કામરેજના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો નવ આરોપીઓ ઝડપાયા, આયોજકો સહિત 10 વોન્ટેડ
કામરેજના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો..
કામરેજના હલધરૂ ગામના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પર સુરત ગ્રામ્ય LCBએ દરોડો પાડી 9 આરોપીઓને ઝડપી પાડ્યા., 10 વોન્ટેડ, રૂ.27.13 લાખનો મુદ્દામાલ જપ્ત..
BH Bhavesh Upadhyay 10 Aug 2026 35