District News
Valsad સમાચાર
ધરમપુરમાં આધુનિક મોક્ષ રથનું લોકાર્પણ, સેવા સેતુ યોજાયો..
ધરમપુરમાં સાંસદની ગ્રાન્ટમાંથી આધુનિક મોક્ષ રથનું લોકાર્પણ કરાયું. નગરપાલિકા પરિસરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાતા નાગરિકોએ 370થી વધુ સરકારી સેવાઓનો લાભ લીધો.
વલસાડના વશીયર બ્રિજ મુદ્દે 11 દિવસના આમરણ ઉપવાસનો અંત..
વલસાડના વશીયર બ્રિજ મુદ્દે મીત દેસાઈ અને રાહીલ શેખે 11 દિવસ બાદ ઉપવાસ પૂર્ણ કર્યો., કોંગ્રેસે કાનૂની અને રાજકીય લડત ચાલુ રાખવાનો સંકેત આપ્યો..
