City News
Gujarat સમાચાર
🏆રમતગમત🏏
એશિયન ગેમ્સ માં મનુ ભાકર-પવન સેહરાવત બન્યા ધ્વજવાહક..
20 મી એશિયન ગેમ્સ ના ઉદ્ઘાટન માં મનુ ભાકર અને પવન સેહરાવતે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું , જ્યારે 45 દેશોના ખેલાડીઓએ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો.
બિહારની સ્કૂલોમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ પર RJDના સવાલ.
બિહારની શાળા-હોસ્ટેલોમાં PM મોદીના જન્મદિવસે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંગે સૂચનાના અહેવાલ બાદ RJD નેતા તેજસ્વી યાદવે સરકાર પર સવાલ ઉઠાવ્યા.
દિવાળી પહેલા ગુજરાતથી ઉત્તર ભારતની 3 સ્પેશિયલ ટ્રેનો લંબાવાઈ
દિવાળી પહેલા ગુજરાત થી આગ્રા, કાનપુર અને પ્રયાગરાજ તરફની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોની સેવા લંબાવાઈ છે. લંબાવેલી ટ્રિપ્સનું બુકિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.
🏆રમતગમત🏏
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જાપાન ને 8 વિકેટે હરાવ્યું..
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જાપાન ને 8 વિકેટે હરાવ્યું , શેફાલી વર્માએ 15 બોલ માં અણનમ 40 રન બનાવ્યા, જ્યારે શ્રી ચરાણીએ ચાર વિકેટ ઝડપી.
