District News
Morbi સમાચાર
મોરબીમાં 22 ઓક્ટોબરે કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા યોજાશે
મોરબીમાં 22 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન છે. ખેડૂતોના વળતર, પાક વીમા અને સિંચાઈના પ્રશ્નો અંગે ચર્ચા થશે
મોરબીના પચાસર રોડ પર 187 બાંધકામો સામે ડિમોલિશનની તૈયારી.
મોરબીના પચાસર રોડ પર 187 ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશનની તૈયારી. ₹80 કરોડની અંદાજિત કિંમતની જમીન માટે 200 પોલીસ જવાનો અને ભારે મશીનરી તૈનાત કરાઈ.
