૩ દિવસ સુધી કાળી પ્લાસ્ટિકની થેલીઓમાંથી કપાયેલા માનવ અંગો મળતા રહ્યા
ભરૂચ ખાતે હોરર ફિલ્મ જેવો સીન, ટુકડા-ટુકડા કરીને ફેંકાયેલી લાશ:શ્વાનના મોંમાં માણસનું કપાયેલું માથું હતું, 3 દિવસમાં મળેલી 3 કાળી થેલીઓની મર્ડર મિસ્ટ્રી.