ફોલોઓન રમતી અફઘાનિસ્તાને છઠ્ઠી વિકેટ ગુમાવી. પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લેનારા ડેબ્યુટન્ટ માનવે બીજી ઇનિંગમાં પણ શાનદાર બોલિંગ કરી ઝઝાઈને પેવેલિયન ભેગો કર્યો.