અક્ષય કુમાર હાલમાં બોલિવૂડમાં ચર્ચાના કેન્દ્રમાં છે. 'ભૂત બંગલા'ની સફળતા બાદ તેમની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.