...આયુષ બદોનીએ ઈન્ડિયા-Aને અપાવી પ્રથમ સફળતા.....
🏏278 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી શ્રીલંકા-Aને પ્રથમ ઝટકો લાગ્યો. આયુષ બદોનીએ ફર્નાન્ડોને આઉટ કરતા વૈભવ સૂર્યવંશીએ શાનદાર કેચ પકડી ઈન્ડિયા-Aને પ્રથમ સફળતા અપાવી.