ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનના જોરદાર શોટથી ડ્રોન નીચે પટકાયું. મેદાનમાં બનેલી આ અનોખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.