ભાજપ સામે 23 વિપક્ષી દળો એક થયા. I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓ જોડાયા.