રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદ-વાવાઝોડાનો હાહાકાર, એકનું મોત:અમદાવાદમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, વૃક્ષો ધારાશાયી; વડોદરામાં સોલાર પેનલો ઊડી; 4 દિવસ ભારે વરસાદની આગાહી..