CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. CMOને 1:11, AMCને 3:11 અને RSS કાર્યાલયને 5:11 વાગ્યે નિશાન બનાવવાની ચેતવણી.