દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહી
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહી.આગાહીને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા.યુદ્ધના ધોરણે તૈયાર ડાંગર સૂકવાની કામગીરી હાથ ધરાઈ.ઝડપથી ડાંગર સુકાઈ તે માટે રસ્તાઓ પર ખેડૂતો સુકવી રહ્યા છે.સુરત જિલ્લામાં ખેડૂતો ઠેર ઠેર રસ્તા પર ડાંગર સૂકવતા નજરે ચડી રહ્યા છે.ભૂતકાળમાં મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાથી ખેડૂતો નુકશાન વેઠી ચૂક્યા છે