PM મોદી આજે સુરતમાં, રૂ.18,778 કરોડના પ્રકલ્પોની ભેટ આપશે:L&T પ્લાન્ટમાં ‘જોરાવર’ ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે, 'કે9 વજ્ર' તોપ અને 'તીર' ડ્રોનની સમીક્ષા કરશે