યુપી-એમપી સહિત 23 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ, ગરમીથી રાહત:રાજસ્થાનના જોધપુર-ઉદયપુરમાં રસ્તાઓ ડૂબી ગયા; 2-3 દિવસમાં કેરળ પહોંચશે ચોમાસું.