..દિલ્હીમાં તોફાની વાવાઝોડાનો કહેર, એરપોર્ટ પર અફરાતફરી...
દિલ્હીમાં ભારે વાવાઝોડા અને વરસાદ વચ્ચે એરપોર્ટ પર વિમાનની લોખંડની સીડી બેકાબૂ થઈ એર ઈન્ડિયાના 3 વિમાનો સાથે અથડાઈ. ઘટનામાં કરોડોનું નુકસાન થયું.