એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ મળી લાખોની નોકરી:200થી વધુ કંપનીઓ પ્લેસમેન્ટમાં જોડાઈ, 1000 જેટલા વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી; સૌથી વધુ 25.93 લાખ સુધીની જોબની ઓફર
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું