ક્રિસિલનો દાવો- પેટ્રોલ-ડીઝલ ₹2.5 વધુ મોંઘું થઈ શકે:4 વખતમાં ₹7.5 ભાવ વધી ચૂક્યા છે, ખાદ્યપદાર્થોના ભાવ પણ વધશે.