ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો.ગાર્ડનમાં રમી રહેલી બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું.ઘાયલ થયેલી 8 વર્ષની અનન્યા રાજુ હેરોડેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ..