ગુજરાત એસટીમાં છપ્પરફાડ ભરતી જાહેર: ગુજરાત એસટીમાં 4318 કંડકટર અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેના માટે 6 જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત થશે
..ગુજરાત એસટીમાં છપ્પરફાડ ભરતી જાહેર..