ઇન્ડિયા-એએ અફઘાનિસ્તાન-એને આપ્યો 320 રનનો ટાર્ગેટ...
ઇન્ડિયા-એએ અફઘાનિસ્તાન-એ સામે મજબૂત બેટિંગ પ્રદર્શન કરતાં 320 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રિયાંશ આર્ય, કુશાગ્ર અને તિલક વર્માની અડધી સદીના દમ પર ભારતીય ટીમે મોટો સ્કોર ઉભો કર્યો હતો.