ઇન્ટરવ્યૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલમાં ભડક્યા. પ્રેસને નકલી, ગંદી અને ભ્રષ્ટ ગણાવી પત્રકારને પણ મૂર્ખ કહી દીધા.