...જેનિફર વિંગેટના બીજા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું.....
ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટના બીજા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. સિંગાપોરના બિઝનેસમેન વિલિયમ સાથેના સંબંધો અને લગ્નની અટકળો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.